________________
ગૌરવ દશમું
૨૧૯ - વોર્ડ નં. ૫ વિસ્તાર - કસ્બાનો ભાગ, બંગડીવાડ, ડબગરવાડ, ઘાંચીવાડે સીસગરવાડે, મલેકવાડી, માળીવાડાને ભાગ, કસાઈ વાડે, કેટ વિસ્તાર, ઘાંચીવાડે, છીપવાડ (ભાવસારવાડ), અને કડીયા મરજીદ
વોર્ડ નં. ૬ વિસ્તાર – જટવાડો, કુંભારવાડ, લુહારવાડો, મોટો નાગરવાડો, ઝાંપલી પળ, મદીવાડો, નારણદેવ મંદિર પાછળ માળીવાડો, કડીયાવાડનો ભાગ, વણકરવાસ, નદી દરવાજા બહાર ભાગ, પંપીંગ સ્ટેશન, કુબેરજી મહાદેવને ભાગ, એ બાજુ હરિજનવાસ, એસ.ટી વિભાગ, ત્રિવેણી પાર્ક
વોર્ડ નં. ૭ વિસ્તાર - હનુમાનપુરા, મ્યુ. એફસને ભાગ, વીંછી વાહ, ગોલવાડ, ગોલવાડને ભાગ, મગન નરસીંહની ચાલ, પાડાપોળ, પેળી કઈ ખડાયતાવાડ, સોનીવાડ, સુથારવાડાને ભાગ, તાપીની ખડકી, શેઠવાડાને ભાગ, કેઢા ફળીયું, જુની પિષ્ટ ઓફિસ, મહાજન લાયબ્રેરી, ગાંધીવાડ, દાણવાડ, અમથા પારેખની ખડકી, કડીયાવાડ, બેબી ફળીયું.....
વોર્ડ નં. ૮ વિસ્તાર - શ્રીમાળીવાડે, રંગીલા પિળ, મહેતા પિળ, તલાટીની કઈ, પીપળા ખડકી, દેસાઈવાડે, જુની અદાલત, સુથારવાડાને ભાગ, લીમડા પિળ, ઢાળકુવાને ભાગ
થર્ડ નં. ૯ વિસ્તાર - શામળભાઈ શેઠની ખડકી, દલાલવાડો, મેદીઓની ખડકી, ક્ષેત્રિયવાડે, શંકર શેઠનું ડહેલું, શેઠવાળાને ભાગ, દયા ડાહ્યાની ખડકી, જુની વહેરવાડ, નીલકંઠ મહાદેવનો ખાંચે, નબુભાઈ શેઠની દુકાનો ખાંચે, મોચીવાડાને ભાગ, નરસીંહ શીવશંકરની ખડકી, તેતળા માતાની ખડકી, બ્રાહ્મણ માતાનું ફળીયું.
કુલ વસ્તી ર૬૩૧૪ (લેખકે જ્યારે નોંધ્યું છે ત્યારની ગણતરી) મતદારોની સંખ્યા ૧૩૨૦૦
મ્યુ. ની વોર્ડવાર બેઠક વોર્ડ નં. ....... ૩ બેઠક
વોર્ડ નં. ૫.. . ૩ બેઠક વોર્ડ નં. ૨..... ૨ ,
વોર્ડ નં. ૬ ૫ ૩ બેઠક અનુસુચીત
જાતી માટે વોર્ડ નં. ૩.... ૩ બેઠક
ર્ડ નં. ૭..... ૩ બેઠક વિર્ડ નં. ૪... ૪ બેઠક
વોર્ડ નં. ૯ . ૨ બેઠક. ૧ સ્ત્રી માટે અનામત,
વોર્ડ નં. ૮.
૨
"