________________
૨૧૮
અમથા પારેખની ખડકી :ભાઈચંદું શંભુલાલની ખડકી –
મુળજી ૌઢની ખડકી :- મેાટા નાગરવાડાથી જટ વાડા તરફ જતાં ડાબા હાથે એક નાની ખડકી એટલા પર છે. ત્યાંના રહેવાસી પ્રતિષ્ઠિત વૈદ્ય મુળજીભાઈના નામે ઓળખાય છે.
મેટા વિભાગે અતિસરીયા દરવાજાથી
1
ઇનામી ગામેા
અલવા, દંતાલી, મીરાંપરુ, મહંમદપરુ...
કપડવણજની ગૌરવગાથા
કસ્મા–મલેકવાડી–મંગડીવાડ–સીસગરવાડા-ક સારવાડા–કસાઇવાડા–કડીયાવાડ–ભાવસારવાડ–રીયદવાડ–લુહારવાડા – જોઇયાવાડ – જટવાડે !– ડબગરવાડ – ચામરવાડ – ઢેડવાડ (વણકરવાસ) રિજનવાસ-સુથારવાડો-હારવાડ—ભટ્ટવાડા-સલાટવાડા-ખડાયતાવાડ-વગેરે... પરાં તથા હાઉસીંગ સાસાયટીએ
હનુમાનપુરા, પ્રેસકાટપુરા, ગેાપાળપુરા, કરસનપુરા, તૈયબગુરા, મહેમદપુરા, મીરાપુરા, લલ્લુપુર, ત્રિવેણીપાર્ક, હરિમુજ સેાસાયટી.
:
વાડવાર વિભાગ
વાર્ડ નંબર-૧ વિસ્તાર ઈશ્વર અવરની ખડકી, કાછીયાવાડ, ચારાના વિસ્તાર, પ્રેસકાટપુરા, વણકરવાસ, ગેાપાળપુરા, મારવાડીવાસ, હરિકુંજ સેાસાયટી, સ્ટેશન વિસ્તાર. વાડ ન. ૨ વિસ્તાર :- નાની-મોટી વ્હેારવાડ....
--
વાટ ન'. ૩ વિસ્તાર ભુધરભાઇની ખડકી, નાના નાગરવાડા, સલાટવાડા, પટેલવાડા, ભટ્ટવાડા, ઉડાપાડા, પીપળા ખડકી, અતિસરીયા દરવાજા બહાર, વૈજનાથ મહાદેવ તેની આસપાસ, મારવાડીવાસ–લાકડાનાં પીઠાં તથા હાઈસ્કુલ વિસ્તાર.....
વાડ ન., ૪ વિસ્તાર :- ઢાકવાડી, મહમદ મુરારના ખાંચા, પટેલ વાડાનેા ખહારના ભાગ, અંતિસરીયા દરવાજા સુધી, ભીલવાડા, ગેરવાડા, વઢાની ખડકી, જેસંગભાઈ શેઠની ખડકી, ચિંતામણીની ખડકી, માળીવાડાના ભાગ, વણકરવાસ, હરિજન વાસ (અતિસરીયા દરવાજા બહાર), શેઠાણીની ધર્માં શાળાના વિસ્તાર, ઓઈલ મીલે। અને જીન વિસ્તાર તથા સાનીપુરા.