________________
ગૌરવ દસમું - કપડવણજની પળ
- લુહારવાડાઃ લુહાર સુથાર (પંચાલ) કેમની સારી એવી વસ્તી હતી અને હાલમાં પણ છે. આ લેકે પહેલાં હું ગાળવાને ધંધો કરતા હતા. આ સ્થળે તેમનાં કુળદેવી ચામુંડા માતાનું સ્થાનક છે. તેમજ કડિયા હનુમાનને પણ વાસ છે.
ગેસાઈવાડે – ગેસાઈ (ગેસ્વામી) કેમની આ સ્થળે વસ્તી હોવાથી આ નામ આપવામાં આવે છે. આ પ્રજા મુખ્યત્વે મંદિરના પૂજારી કે કેટલાક મંદિરના અધિપતિ પણ હોય છે.
' આગળ જતાં ચબુતરા પાસેથી નદીના દરવાજે જવાય છે. આ સ્થળ મેટે કુંભારવાડ કહેવાય છે, કે જ્યાં પ્રજાપતિ ભાઈઓનાં ઘરે છે. અહીં બે શ્રીકબીર સંપ્રદાયનાં મંદિરે છે, જેમાં એક શ્રીગેલા (રાણા) તેમના ભાઈઓના વહીવટ નીચે છે. જ્યારે બીજું શ્રીનાઈ કેમના પંચન વહીવટ નીચે છે.
હવે આપણે ઝાંપડી પિાળવાળા માર્ગની ખડકીઓ તરફથી આગળ જઈએ ઝાપડી પોળઃ હાલમાં અહીં નાકે ગુજરાતી કુમારશાળ બાંધવામાં આવેલ છે.
મદીની ખડકી: મેંદી અટકવાળા વણિકે ની વસ્તી હોવાથી આ નામ આપવામાં આવેલ છે. અને ખડકીની અંદર નાનકડી ખડકી છે, જેને ચુડગરની ખડકી કહે છે. ચુડગર પણ વણિકની અટક છે. ચુડગર અટકવાળા પહેલાં હાથીદાંતનાં કામ કરનાર હતા.
મેદીની ખડકીની સામે તાઈઓની મસ્જિદ છે. તેની પાસેના ભાગને તાઈવાડો કહે છે.
હવે આપણે ઝાંપડી પિળથી – શ્રીમાળીની ધર્મશાળાથી સીધા શ્રીભદ્રકાળી માતાજીના મંદિર તરફના માર્ગે આવીએ.
હાથી કંઈને ખાંચો: જાણતા જૈન કેમના હાથીભાઈ કંઈ (સુખડિયા)ને આ સ્થળે વસવાટ હતું અને છે. સારાએ ગામમાં મીઠાઈઓ બનાવનાર કુટુંબ પહેલાં આ એક જ હતું.
આ ખડકીની સામે ચેકીને ખાંચે ? જુની અદાલતને ખાંચે તથા બીજી બે નાનકડી ખડકીઓ છે. ૪. ગાંધી ચોકથી પલીયા બજાર (કુંડવાવ) પરબડી સુધી :
ડાબી બાજુ ધર્મશાળાથી શંકર શેઠના ડહેલાને જોડતું એક નાનું નળિયું છે. આગળ વધતાં ઊંચા પરથાળ ઉપર બંધાયેલ એક શેઠવાડા પરબડી છે. ત્યાં એક નાનકડી ખડકી છે. (ખાંચો છે)