SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ પડવણુજની ગેરવગાથા શેઠવાડા : ડાબી બાજી ખડકી છે, જ્યાં શેઠ અટકવાળા વિણાના વસવાટ છે. તેમને શોભે તેવું જ એક માટુ ઊંચા પરથાળ પર રહેલુ છે. તેની સામે ખડકી છે, જેનું જોડાણ પણ પાછળ એક નાળિયા દ્વારા કોઠા ફળિયા(અંધારિયાવડ)વાળા રસ્તે થાય છે. ઉપરાસ્ત શેઠવાડાથી આગળ જતાં જમણી બાજુ એક નાનકડી ખડકી છે. ત્યાંથી સીધા પરમડી પાસે પૌચા બજારમાં પ્રવેશ કરાય છે. શેઠવાડાની ખડકીથી સીધા જતાં ડાખી બાજુના વળાંક આવતા પરબડી પાસે ન:ની વહારવાડ : આ સ્થળે પહેલાં વહેારા કામની વસ્તી હતી. હાલ અહીં તે કામના નથી. આ ખડકીમાં મુખ્યત્વે દરેક ઘરમાં ટાંકી તથા નાની કૂઈએ છે. હાલમાં હિંદુઓનાં જ ઘર છે. પરખડીથી સીધા કુંડવાવ પાસે થઈ ટાવરના રાજમાગેથી સરખલીયા વારે જતાં વચ્ચે માચીવાડ અને ગોલવાડ આવે છે. જયારે પરખડીથી જમણી બાજુ મોટા સુધારવાડના માર્ગ તેમજ અંબા માતાના ખાંચા પાસેથી તલાટીની કૂઈ પાસે થઈને રાજમાર્ગ પર જવાય છે. ગાલવાડ – ગોલા (રાણા) કામની ટાવર પાસેની ખકીએમમાં વસ્તી છે. આ રાણા પ્રેમ અત્યારે મુખ્યત્વે અનાજ વેચવાના ધંધા કરે છે. શહેરમાં અનાજ દળવા—ખાંડવાના સચાઓ થયા તે પહેલાં આ કામ દળવા-ખાંડવાના ધમધેાકાર બધા ચલાવતા હતા. માચીવાડા :– ગાલવાડથી સરખલી દરવાજાની પરખડી. જુની નગર સુધરાઇના ગગ્ણાલય સુધીના રાજમા પર તેમજ આ સ્થળે આવેલા નાનકડા ખાંચાઓમાં મેચી કામને વસાવટ છે. જેથી આ ભાગ માચીવાડા નામે ઓળખાય છે. વિંધ્રુવાડા : જુના મ્યુ. દવાખાનાથી મીઠા તલાવના દરવાજા તરફ જતાં સીધા રાજ માની જમણી બાજુથી વીધ્રુવાડા નામના વિભાગ આવે છે. આ સ્થળે મુખ્યત્વે પટેલ વસ્તી છે. સર્વે અન્ન ઉત્પાદક છે. હવે આપણે ફરી શ્રી પુ. હ. મહાજન લાયબ્રેરી પાસેના ચાર રસ્તાથી બાકી રહેલ વિભાગ તર↓ ઉપડીએ : જે માગ માટા દરજીવાડાથી સીધે જવાના છે. આ સ્થળે ડાબી ખાજી એક જુના મોટા મકાનમાં જનરલ પોસ્ટ ઓફિસ અને ટેલિગ્રામ ઓફિસ હતી. (હાલ તે ગામ બહાર છે.) કાઠા ફળિયું:– અહીં મરજાદી સંપ્રદાયની કાઢી છે. જ્યાં પહેલાં રાજવલ્લભ નામના શ્રય હતા તેમ કહેવાય છે. અહીં કોઠાનુ મંદિર છે.
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy