________________
ગૌરવ નવમું – મુસ્લીમ સંતે
૧૮૯
સાથે બેલગાડી લઈને સૈયદ જતા હતા. આ કબાના મુસ્લીમ શાહી જમાનાથી શેઠીયાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ રાખતા. જ્યારે બંગડીવાડ અને કચ્છની જમાત અલગ થઈ ત્યારે કને અલગ મજીદની જરૂર પડી. એક વખત શેઠે ખુશાલીમાં કહેલ કે “સૈયદ
જે કાંઈ જોઈએ તે માંગ.” સૈયદ મહમંદ મુરાદે તે વખતે શેઠને વિનંતી કરી કે આપની પાંજરા પિળ પાસેની જમીન અને મજીદ કરવા આપ. કપડવણજના આ નગરશેઠ વંશના પ્રતિભાશાળી પુરુષે તરતજ આ પાંજરાપોળ પાસેની વિશાળ જમીન મરજીદ બાંધવા આપી. મજીદના બાંધકામ પછી તેને જીર્ણોદ્ધાર મલેક બાપુમીંયા ફૈજુમીંયાનાં હાથે થશે. મેડાબંધી આ મજીદમાં બાળકને ધાર્મિક જ્ઞાન માટેની શાળા ચાલે છે. નીચે દુકાને છે. કે જેના ભાડાથી વહીવટી ખર્ચમાં પણ ફાયદે રહે છે. તેને વહીવટ કન્સ્ટન જમાત કરે છે.
કટિયાની મરજી (શામ સૈયદની મસછદ)–શામ સૈયદના ચકલેથી નદી દરવાજા તરફ જવાના વળાંક પર જમણા હાથે આ મજીદ છે. આ મરજીદના કાર્યમાં મહત્વની વ્યક્તિ શામશૈયદ હતા. જો કે તેના લેખ પ્રમાણે શાયદ ગુજરાતના બાદશાહ અહમદશાહના એક ખાસ સમયમાં હતાં. તેઓ કપડવણજમાં આ સ્થળે રહેતા હતા. પિતાના અનુયાયીઓ મારફતે નમાઝ પઢવા માટે આ એક મજીદ કરેલી. તેમની દરગાહ પણ આજે આ મરજીદ નીચે છે. તેઓની ગુજરાતના પીરેમાં ગણના છે. તેઓના ઘણું ચમત્કાર છે. મજીદને પા કરતાં પૈસા નીકળેલા. જેમાંથી આ મરજીદ બાંધવામાં આવેલી. તેમ આ મજીદના પત્થરે પાવાગઢથી લાવવામાં આવેલા છે. કડીયા બીરાદરે તેમના અનુયાયીઓ હતા. (જુઓ ચિત્ર નં. ૭૨) આજે આ મજીદ તથા દરગાહને વહીવટ કડીયાની જમાત
આ મજીદને લેખ
હુમાયુ નબી સાહેબે આ મસ્ટજી (આજે બગીચા જેવું હવામાં ઉભુ રહેનાર મકાન) દુનિયાના માટે યાદિનને માટે ઉંચાં ઘરેણાને ઉમેદવાર બીજ દુરગા પરમેશ્વરની મજબૂતીને માટે હીજરી સન ૭૨૦ સંવત ૧૩૫૯માં બંધાએલી છે. આ લેખમાં અબુલ ફતા અહમદશાહ બીન મહમદશાહ બીન મુજફરશાહ સુલતાન બીન સુલતાન એ પ્રમાણે નામ છે. આ જોતાં આ મરજીદ પ્રાચીન છે.
અમલી મરજી–આ મરજીદ ઘાંચીવાડાની બહાર નદી જવાના રસ્તા પર ડાબી બાજુ એક ટેકરા પર છે. હાલ આ મરજીદ જે છે તે તદ્દન નવી છે. તેને પ્રાચીન ઘાટના સ્થાપત્ય-શીલ્પના આધારે એ એક હીંદુ મંદીર હશે તેમાં કેઇ પુરાતત્વને વિદ્વાન