________________
૧૮૨
કપડવણજની ગેરવ ગાથાં
૧૯. સં૧૫૯૮ ના લેખવાળી શાંતિનાથ ભગવાનની પ્રતિમા છે.
૨૦. સં. ૧૬૧૮ ના ફાગણ વદ ૨ ને શુકવારે કર્પટવાણિજ્યના રહેવાસી નીમા જ્ઞાતિ દેશી માયા ભાણીયા કાનજી પુત્ર રત્ન જાગા ભા. શાણી તથા પુત્ર સહિત દેશી ભગાએ પિતાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથની પ્રતિમા કરાવી અને તપાગચ્છાચાર્ય શ્રી સેમવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી. (આ પ્રતિમા ઢાકવાડીના શ્રી શાંતિનાથ મંદિરમાં છે.)
૨૧. સ. ૧૬૧૮ ફાગણ વદ ૨ ને શુક્રવારે કર્પટવણિજ્યના રહેનાર દેશી લકુઆયે શ્રી શાંતિનાથજીની પ્રતિમા ભરાવી. (આ પ્ર. શાંતિનાથના દહેરાસરમાં છે) (આ સાલના લેખવાળી ધાતુ પ્રતિમાઓ જે.પ.ના. ઘર દહેરાસરમાં હતી.)
૨૨. સં.૧૯૧૮ ફાગણ વદ ૨ શુક્રવારે કર્પટવાણિજ્યના રહેનાર દેશી લકુઆ ભાર્યા તાપુ પુત્ર રત્ન દે. પભા. ભા. રાજી પુત્ર કુમકાજી પ્રમુખ કુટુંબ સહિત પિતાના કલ્યાણ માટે * * * * * અને x x x x x પ્રતિષ્ઠા કરી, સંઘનું મંગલ કાર્ય થાવ. લી. * ૨૩. અલાઈ ૪૪ સં. ૧૬૫૫ વર્ષે માગશર સુદી ૫ ગુરૂવારે લધુ પસાલ શાખાવાળા કર્પટવાણિજ્યના રહેનાર શ્રી શ્રીમાળી જ્ઞાતિ ૫. અકકના ભાયા મકઈ પુત્ર રૂપજી પ્રમુખ પંચપુત્ર વિગેરે કુટુંબ સહિત પિતાના કલ્યાણ માટે શ્રીવાસુપુજ્યબિંબ કરાવ્યું અને તપાગચ્છ ભારક શ્રી હીરવિજયસૂર પટે મુકુટ સમાન શ્રીવિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી (દલાલવાડાના વાસુપૂજયસ્વામિના મંદિરમાં મૂળ નાયકે લેખ)
૨૪. અવાઈ ૪૪. સં. ૧૬૫૫ વર્ષે માગશર સુદ ૫ ગુરૂવારે લઘુપાળવાળા કર્પટ વાણિજયના રહેનારા શ્રીમાલી જ્ઞાતિ પ. અકાનાની ભાર્યા કઈ પુત્ર સવજી પ્રમુખ પંચ પુત્ર વિગેરે કુટુંબ સહિત પિતોના કલ્યાણ માટે શ્રી વાસુપુજયબિંબ કરાવ્યું અને તપાગચ્છા ભકારક કી હીરવિજ્યસૂરિ પટ્ટઘર મુકુટ સમાન શ્રી વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી. મેદીયાના આદિશ્વર ભગવાનના મંદિરે આ પતિમા છે.)
૨૫. અલાઈ ૪૪.૧૬૫૫ ના કર્પટવાણિજયના રહેનારા શ્રીમાળી જ્ઞાતિના પં. અલકા વિગેરે શ્રી સંભવનાથજીની મૂર્તિ ભરાવી. ( આ મૂર્તિ નગરશેઠના ઘેર ઘરદહેરાસરમાં
હતી.)
૨૬. સંવત ૧૬૬૩ વર્ષે શૈશાખ વદિ ૬ બુધવારે એતરેલી ગામના રહેનારા શ્રીમાળી જ્ઞાતિવાળા શા. દેવચંદ તારાચંદ.
૨૭. સં.૧૬ દર વર્ષે ફાગણ સુદ ૩ શુક્રવારે કર્પટવાણિજ્યના રહેનારા શ્રીમાળી જ્ઞાતિના શેઠ ગેડિઆ પિતાની પતિ ગંગાદિ સહિત તથા xxxxxરાશા તારાxxxxxજન્મ