SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ આઠમું – જેને અને કપડવણજ ૧૮૩ ભાર્યા મેહના પુત્ર વજીવરાજ દેવરાજ બળરાજ, જીવરાજ પુત્ર શા રત્ન વગેરે સમસ્ત કુટુંબ સહિત પિતાના કલ્યાણ માટે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું અને શ્રીતપાગચ્છ ભટ્ટારક કેટી કેટી સર્વશ્રી દિગવિજયસુરિ પટ્ટલિંકારહરમુગુટ સમાન શ્રી વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી. શાહિ અકબર શાશનમાં કર્પટવાણિજ્યમાં રહેનાર સકલ સંઘનું કલ્યાણ થાવ. (ઢાકવાડીમાં શ્રી આદીશ્વર ભગવાનના મંદિરમાં મૂળ નાયક ભગવાન છે.) ૨૮. સંવત ૧૬૬૬ વર્ષે ફાલગુણ સુદ ૩ શુક્રવારે કર્પટવાણિજયમાં રહેનાર ભાર્યા કમલાદેવી પુત્ર શા શીવ ભાર્યા દેવકીએ પિતાના કલ્યાણ માટે શ્રી અજીતનાથનું બિંબ ભરાવ્યું અને આ. શ્રીવિજ્યસેન સુરિ નિર્દેસાત્ પ્રતિષ્ઠા કરી. કર્પટવાણિજ્યના સકલ સંઘનું કલ્યાણ થાવ. (ચૌમુખજીના મંદિરમાં આ મૂળ નાયક ભગવાન તરીકે છે.) (બીજા આવાજ લેખના બે પ્રતિમા છે) ૨૯. સંવત ૧૬૭ર માં શ્રીઢાળસાગર ગ્રંથ શીસે મગણીએ કપડવાનુજમાં લખીને પૂર્ણ કર્યો. ૩૦. સંવત ૧૬૭૯ મા ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજે કપડવભુજમાં જલ્પસંગ્રહ ગ્રંથ પૂર્ણ કર્યો. ૩૦. સંવત ૧૪૦૭ માં રચેલ શીલદુત કાવ્યની સં. ૧૭૦૧માં કપડવણજમાં નકલ કરી. ૩૧. સંવત ૧૭૪હ્માં શલવિજય ગણિએ તીર્થ માળાની રચના કરી, તેમાં ૧૫૬ મી ગાથામાં કપડવણજને ઉલેખ કર્યો છે. ૩૨. સંવત ૧૭૯૯ ના પિષ વદ ૪ શુક્રવારે પં.શ્રી સૌભાગ્યવિજયજી મહારાજના શિષ્ય પૂ. પં શ્રીઅમીવિજ્યજી મહારાજે શ્રી સૌભાગ્યપંચમી કથા શ્રી જ્ઞાનપંચમી પર્વના મહિમાને વર્ણવતી કપડવણજમાં લખી. ૩૩. સંવત ૧૮૩૬ ના માગશર સુદ ૧૩ ના દિવસે દિગવિજ્ય નામને ગ્રંથ કપડવણજમાં લખે. ૩૪. સંવત ૧૮૪૦ માં શ્રી ચિંતામણ પાર્શ્વનાથ પાસાદમાં કડવણજમાં જમે “ઢાળસાગર' લખે. ૩૫. સંવત ૧૮૪૮ ચૌત્ર વદ ૯ રવિવારે નવપદ વાયર્નકા પં. દીપ વિજયજી મહારાજે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રાસાદમાં લખ્યો. (અત્યારે આ પત્ર પંચના ઉપાશ્રયે છે)
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy