________________
૧૮૧
ગૌરવ આઠમુ
જૈને! અને કપડવણજ
અને શ્રી સામસુદરસુરિએ પ્રતિષ્ઠા કરી. (શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મંદિરમાં આ સમવસરણુ ધ'તુનુ છે.)
૧૦. સંવત ૧૪૯૯ વર્ષે પોષ વદી ૧૦ ગુરૂવારે શ્રી નીમાાતિના ગ. ગા ભાય સલજીન પુત્ર સાચરે પોતાના કલ્યાણ માટે જીવતસ્વામી શ્રીસુપાર્શ્વનાથ પ્રતિમા કરાવી અને શ્રી બૃહત્તપાગચ્છના શ્રીરતસિહસુરિએ પ્રતિષ્ઠા કરી. (તે કઢાળના શ્રી આદિનાથ ભગવાનના મંદિરમાં છે.)
૧૧. સ.૧૫૦૧ ના જેઠ સુદ ૧૦ના નીમા જ્ઞાતિવાળા દે. ભઠ્ઠા સુત સાંગા પુત્ર ઘનશી ભાર્યા શ્રીચ ંદિખા સુતા મલહાએ શ્રીશતિનાથ પ્રતિમા કરાવી અને શ્રીમુનિસુ ંદર સૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૨. સ. ૧૫૦૬ના વર્ષે માગસર સુદ ૧૩ ના કટવાણિજ્યના રહેવાસી ઉકેશ જ્ઞાતિના શ્રેષ્ઠી નરપાલ ભાયું નામલદે પુત્ર કણુ ભાર્યાં કરમાદે માજ ભાજાદિના કલ્યાણ માટે શ્રીસ ભવનાથની પ્રતિમા કરાવી અને બૃહત્તપા શ્રીજયચંદસૂરિએ પ્રતિષ્ઠા કરી. (ખંભાત માણેકચેકમાં શ્રી પાર્શ્વનાથ મદિરમાં આ પ્રતિમા છે.)
૧૩. સ. ૧૫૬૦ના સંપૂર્ણ લેખવાળી શાંતિનાથ ભગવાનની પ્રતિમા કપડવણજમાં છે.
૧૪. સ. ૧૫૨૨ના વર્ષ વૈશાખ નીમા જ્ઞાતિવાળા દેશી વાંચ્છા ભાર્યા દુલી પુત્ર ઢોસ્તી ભાર્યા વારૂ સુત ૐશી ગણપતિ ભર્યો રેવતી કક, અને ભા` હરપતિ ભા. પંક્તિ પુત્રે શ્રીપાશ્વનાથ પ્રતિમા કરાવી અને તપાગચ્છના શ્રીલક્ષમીરાગ જીએ પ્રતિષ્ઠા કરી. કંટવાણિજય નગરે (આ પ્રતિમા શેઠ જેસીંગભાઇના ઘર દહેરાસરમાં હતી, તે અત્યારે ચિંતામણદાદાના દેરાસરે છે.)
૧૫. સ.૧૫૨૩માં કટવાણિજયના રહેવાસી શેઠ દોસ્ત મુસ્તાનીચે ધાતુની પ્રતિમા ભરાવી (મહુધા--મધુપુરા નાના આદીશ્વર ભગવાનના દહેરાસરમાં છે.)
૧૬. સ. ૧૫૩૩ ના પાષ વદ ૧૦ કર્પટવાણિજયના રહેવાસી વીશા મેવાડ જ્ઞાતિના સાની ગુણરાજ વગેરેએ શ્રીકુંથુનાથની મૂર્તિ ભરવી. ( અમદાવાદ રતનપોળના શેઠના બંધાવેલા મહાવીરસ્વામિના મંદિરમાં આ મે!ટી ધાતુની પ્રતિમા છે.)
૧૭. સ.૧૫૬૫ના અપૂર્ણ લેખવાળી શાંતિનાથ ભગવાનની પ્રતિમા છે.
૧૮. સ. ૧૫૬૬ આસો સુદ ૨ ના દિવસે કપડવંજમાં વાચક હર્ષ મંડળ ગણના શિષ્ય વાચક હ`સ્મૃતિએ શ્રીચંદનબાળા ચરિત્ર ચેથાઇ લખી.