________________
iro
કપડવણજની ગૌરવ ગાથા
જૈન આલમમાં મળતા પુરાવા
(પેરા નંબર ત્રણમાં નિર્દેશ કરેલા પુરાવા. આ પુરાવા સંપાદકે આપેલા હતા.) ૧. નવાગøતિકાર પ. પૂ. આ. મ. શ્રી અભયદેવસૂરેશ્વરજી મહારાજ સંવત ૧૧૩૧માં કપડવ જમાં સ્વર્ગવાસ થયા.
૨. સંવત ૧૧૩ની પહેલાં ગેાવન શેઠે શ્રીનંદીશ્વરદ્વિપનું. શ્રી વાસુપૂજ્યસ્વામી મૂળનાયકવાળુ કપડવણુજમાં ખાવન જીનાલય ખંધાવ્યું. તેના ઉલ્લેખ આ. શ્રીગુણચંદ સુરીજીએ રચેલા પ્રાકૃત મહાવીર ચરિત્રમાં કર્યાં છે.
૩. કપટવાણિજ્યના શેઠ યશેાનાગની સાધ્વી સ્ત્રી પાલીએ સંવત ૧૧૬૦ (આવા એક પરિકરના ભાગ પર ઉલ્લેખ કર્યાં છે.) ચિત્ર આગળ આવી ગયું છે.
૪ આચાય દેવભદ્રસૂરિજીએ પાસનાહચરિય સ’.૧૧૬૮માં પૂર્ણ કર્યું. તેમાં જણાવે છે કે, કપર્દિ શેઠે કપડવણુંજથી શ્રી શેત્રુજ્ય આદિતીર્થોની તી યાત્રાના છરીપાળના સઘ કાઢયા, એવા નિર્દેષ કર્યો છે.
૫. વિ.સ. ૧૨૭૫માં આબુ ઉપર દેવસ્થાનાની પ્રતિષ્ઠા મહાત્સવમાં કપડવણજ અને ચાંપાનેરમાંથી નીમા વિષ્ણુકા ગયા હતા.
૬. સવંત ૧૩૦૯ વર્ષે ફાગણ સુદ ૮ સામે કપટવાણિજ્યે શ્રી ગુર્જરજ્ઞાતૌ માતૃ ખયતલ્લદેવી શ્રેયાંસ સાજણેન શ્રીઆદિનાથ ખંખ શ્રી કમલપ્રભસુરીણામુપદેશેન કારિત પ્રતિષ્ઠત ચ (માતર સુમતિનાથ ખાવન જીનલયમાં આ પ્રતિમા છે.)
૭. કટવાણિજ્યના રહેનારા શ્રીમાળી જ્ઞાતિના શ્રેષ્ઠી પાહુણુના પુત્ર રત્ન અને તેની માતા રેણાદેવીએ શ્રી શાંતિનાથની મૂર્તિ સંવત ૧૩૫૧ના ફાગણ સુદ ૨ ગુરૂવારે ભરાવી, (શેત્રુજય ઉપર તે છે.)
૮. કર્પટવાણિજ્યના રહેવાસી શ્રીમાળી જ્ઞાતિના શ્રેષ્ઠી ભાઈઆકે શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમા સંવત ૧૪૮૮ના કાંક સુદ ૨ સોમવારે છે. સી'ઢાભાર્યો સંસારદે પુત્ર ભાઈ આ ભાર્યા સાલુ પુત્ર વાછા ભાતૃ સામા ભાર્યો ટાઉ, ગાધા ગુણી આદિ કુટુંબના શ્રેયમાટે ભરાવી અને તપાગચ્છાચાર્ય શ્રી સામસુંદરસૂરિયે પ્રતિષ્ઠા કરી. (અમદાવાદ રીચી રોડ ઉપરના શ્રીમહાવીરસ્વામીના દહેરાસરમાં આ પ્રતિમા છે.)
૯. સ. ૧૪૮૮ વર્ષે જેષ્ઠ વદી ૨ દિને નીમા જ્ઞાતિના મે સદા ભાૉ માણેકદેવા પુત્ર ગંગાએ ભાર્યાસમની વગેરે કુટુંબ ક્લ્યણ માટે શ્રીમહાવીર સ્વામી સમવસરણ કરાવ્યું.