________________
ગૌરવ ગાસુ
-
જેમા અને પડંત્રણજ
we
જ્ઞાનભઠારા
૧. શેઠ મીઠાભાઇ ગુલાલચ જ્ઞાનભ`ડાર :- પોતાના ઉપાશ્રયની અંદર ચાલે છે.
૨. શ્રી અષ્ટાપદજી જ્ઞાનભંડાર :- તે અભયદેવસૂરીશ્વરજી જ્ઞાનભંડારમાં અ`ણુ કરી દીધેલ છે.
૩. પંચના ઉપાશ્રય જૈન જ્ઞાનભંડાર – તે ૫'ચના ઉપાશ્રયમાં ચાલે છે. ૪. શ્રી અભયદેવસુરીશ્વરજી જ્ઞાનભંડાર:- દલાલવાડાની સામે ક્ષોત્રિયવાડાની બાજુમાં તે આવેલ છે. ચિત્ર અગાઉ આપેલ છે. (જ્ઞાન ભડારા અ ંગેના વિષય આગલા પ્રકરણેામાં આવી ગયેલ છે)
શેઠ મણીભાઈ શામળભાઈ પાšશાળા હાલ વર્તમાનમાં અભયદેવસૂરીશ્વર જ્ઞાન મંદિરમાં ચાલે છે. વળી તેમાં ધાર્મિક મધ્યમ શિક્ષણ અધિક ધાર્મિક શિક્ષણ અને સાંસ્કૃત આદિનું શિક્ષણ. એમ ત્રણેયે વિભાગમાં શિક્ષણ ચાલે છે.
શ્રી અભયસૂરીશ્વરજી જ્ઞાન મંદિરનું નિર્માણુ પરીખ વાડીલાલ મનસુખરામનું કરેલુ છે. સહાયકા બીજા ઘણાય હાય પણ કુનેહ, બુદ્ધિ અને મોટો ફાળે તેઓશ્રીના છે. વમાનમાં જૈનોને અનુકુળ પડે તે માટે ભાજનશાળા નવી ધશાળામાં આવેલી છે. ઉદ્યોગી માણસો ઉદ્યોગ કરી શકે, તે માટે જૈનાને માટે ઉદ્યોગ ગૃહ ખેાાયુ છે. (આ ચિત્ર નં. ૯૬)
કસ્તુલાલ વાડીલાલ મનસુખલાલ પરીખ લાયબ્રેરીનુ હાલમાં નિર્માણ થયેલ છે. (જુએ ચિત્ર ન. ૯૭) (આના વિષયના પરિચય આગળ પરિશિષ્ટમાં આપીશું.)
દલાલવાડામાં સ્થાપવામાં આવ્યું છે તે
શ્રીમાગમાધ્વારક સ્મારક ટ્રસ્ટ :–
સ્થાન આગમાધારકની જન્મભૂમિનુ સ્થાન છે.
શ્રીજચન્ત હાસ્પીટલ તથા મેનાએન આઇ હાસ્પીટલ જેનુ વર્ણન આગળ આવી ગયુ' છે. આગળ ચિત્ર આપી દીધું છે.
સધાર્મિક સેવા ટ્રસ્ટ :- કાકીબેન ગુણવંતલાલ ગાંધી તથા માતીબહેન ન્હાલચંદ ઢોશીના દાનથી ઉપરોક્ત ટ્રસ્ટ શરૂ કરવામાં આવેલ છે. સંવત અત્યારે યાદ નથી. તેમાંથી સામિકાને અનાજ વગેરે સહાય આપવામાં આવે છે.
મહત્ત્વની વાત
શરૂઆતની અંદર સામાન્યથી સાલવારીના નિર્દેશ પેરા નખર ૩ માં કરેલ છે. તેના પુરાવા આ સાથે આપ્યા છે. એક વાત અત્રે એટલી પણ જણાવવી છે કે વસ્તુપાલ તેજપાલે આણુમાં દહેરાં બંધાવ્યાં ત્યારે કપડવણુજના વીશાનિમા સઘને ત્યાં આમંત્રણ આપી આલાન્યા હતા. એવા ઉલ્લેખ વસ્તુપાલ તેજપાલના ચરિત્રમાં મલી આવે છે.