SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવાજની ગૌરવ ગાથા પાસેથી પૈસા એકઠા કરી તેનું સમારકામ કર્યું. આ કામ લગભગ સં. ૨૦૧૫ની આસપાસ થયું. આ પરબડીના નીચેના ભાગમાં ત્રણ દુકાને ઉતારવામાં આવી, આ દુકાનના ભાડાના પૈસામાંથી પક્ષીઓને દાણા નાંખવામાં આવે છે. આ પરબડીનો વહીવટ હાલ શ્રીલગવલાલ રમણુલાલ ગાંધી કરી રહ્યા છે. આ પરબડી કપડવણજની મધ્યમાં કુંડવાવ પાસે છે. ૩ ગાયક : આ પાડી નાની ખડકી પાસે શેઠના મકાન સામે બંધાવન વામાં આવી છે. ૪ સુથારવઠા-પરબડી : સુથારવાડાના ચકલે શ્રીમેટા રામજી મંદીરની પાસે જ આ પરખડી છે. જે શ્રીસ્વલાલ અંબાલાલ ઝવેરીના પૂર્વજોએ બંધાવેલી. જેને વહીવટ ટ્રસ્ટમાં છે. શ્રીકપડવણજ સેવાસંઘ દ્વાર પરબડીમાં દાણા નંખાય છે. ૫. સરખથીયા દરવાજ પરબડી આ પરબડી દરવાજાથી થોડેક અંતર ( હાલમાં પૂ. રાષ્ટ્રપિતાની પ્રક્રિમા છે તેની સામે) આવેલી છે.
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy