________________
ગૌરવ આઠમું જેને અને કપડવણજ
જૈને દેવ તરીકે શ્રીજિનેશ્વર ભગવંતને માનનાર, ગુરુ તરીકે ત્યાગી મહાવ્રતધારીને - માનનાર અને જિનેશ્વર દેવના બતાવેલા ધર્મને માનનાર છે
કપડવંજની અંદર ભૂતકાળમાં ઓશવાળ, શ્રીમાળી, પિરવાડ અને વિશા નિમાં એમ ચાર ફીરકાના ન હતા, એમ માની શકાય છે. જૈનને મુખ્ય વ્યવસાય વેપાર અને ધીરધારને હતે. આગલા પ્રકરણમાં કપડવણજના શેઠીયાઓ કયાં સુધી વેપારમાં પહોંચેલા હતા તે જણાવાયું છે.
કપડવણજમાં જૈને અંગેના પુરાવા –વિક્રમ સંવત ૧૧૩૫, ૧૧૩૯, ૧૧૬૦, ૧૧૬૮, ૧૨૭૫, ૧૩૦૯ ૧૩૫૧, ૧૪૮૮, ૧૪૯, ૧૫૦૧, ૧૫૦૬, ૧૫ર૦, ૧૫૨૨, ૧૫૨૩, ૧૫૩૩, ૧૫૬૫, ૧૫૬૬, ૧૫૯૮, ૧૬૧૮, અલાઈ ૪૪–૧૬૫૫, ૧૬૬૩, ૧૬૬૬, ૧૬૭૨, ૧૬૭૯, ૧૭૦૧, ૧૭૪૮, ૧૭૯, ૧૮૩૬, ૧૮૪૦, ૧૮૬૫, ૧૮૯, ૧૯૧૫,
લેખક શ્રીમાન ડે. પિપટલાલ દેલતરામ છે, જેને અંગેનું બધું સાહિત્ય પાનામાં છૂટું છ૮ ભેગ કર્યું હતું. પણ તે પ્રકરણ આખું લખ્યું હતું, એથી અને આ પ્રકરણ તેમના ભેગા કરેલા સાહિત્ય તથા સંપાદક આચાર્ય કંચનસાગરસુરિની સલાહ, તેમનું સાહિત્ય અને તેમના અનુભવ અને મારી બુદ્ધિથી સંપાદકની દોરવણી પૂર્વક મેં લખ્યું છે.
બીજી વાત લેખકે કેટલીક ચીજ લીધી હશે. તેમાંની કેટલીક રહી ગઈ પણ હશે અને કેટલીક નવી પણ આમાં આવી હશે એમ માની શકાય.
લિ. જે. કે. ગાંધી