________________
ગૌરવ સાતમું–આરોગ્ય વિભાગ
ગામમાં લગભગ ૧૦૦ ફાનસેથી શરૂઆત કરેલી. એ જમાનામાં નાગરિકે પોતાના ઘરમાં માટીના કેડીયામાં રૂની દીવેટ તથા દીલથી દીવા કરી પ્રકાશ મેળવતા. લાકડાની તીવી પર કેડીયાં મુકવામાં આવતાં. ઘરમાં બે એરડા વચ્ચે એક દીવી (લાકડાની) મુકવામાં આવતી. અગર બારણુની સાખમાં લાકડાની ફરતી દીવી રાખવામાં આવતી, જેથી એ દવે અને એરડામાં પ્રકાશ આપતે. પોળમાં ફરવા માટે કેડીયું લઈને ફરતા.
ઈ. સ. ૧૮૬૫માં શહેર સુધરાઈ તરફથી સડક પર, મેટી મટી પળોમાં, ચેરસ ટા સેએક ફાનસે મુકવામાં આવ્યાં. શહેર સુધરાઈ તરફથી આ દીવા કરવા ખાસ માણસે રોકવામાં આવતા. દિવસે દિવસે પ્રકાશની જરૂરિયાત વધી. પ્રથમ એક લીમીટેડ કંપનીએ પાવર હાઉસ નાખી ટ્રિટ લાઈટ કરેલી, પણ તે કંપની બબિર કામ કરતી નહિ હોવાથી તેને ફડચામાં લઈ જવામાં આવી. તમામ મિત શ્રીવાડીલાલ મનસુખરામ તથા શ્રીનગીનભાઈ વાડીલાલ ગાંધીએ ખરીદી અને સંસાયટીની પદ્ધતીએ કાર્યકરેએ ગામને લાઈટની સગવડ પૂરી પાડી. સને ૧૯૪૯માં ભારત સ્વતંત્ર થયા બાદ કપડવણજ ટાઉન કે-એયરેટીવ ઈલેકટ્રીક સીટી એસોસિએશન તરફથી વિદ્યુત પ્રકાશ આપવાની શરૂઆત થઈ. આ વિદ્યુત પ્રવાહ પ્રકાશ શરુ થયે. આ વખતે કેરેસીનનાં ફાનસની સંખ્યા ૪૦૦ સુધીની હતી. વિદ્યુત શક્તિની બત્તીઓ ૮૫૩ જેટલી કે તેથી વધુ ચાલે છે. મોટા ખર્ચે પણ સુધરાઈ આ કાર્ય કરી રહેલ છે.
ગ્રીડ આવ્યા બાદ સારૂએ શહેરમાં વીજળીને પ્રવાહ, પ્રકાશ, પંખા અને ઉદ્યોગમાં તે ચાલું થયેલું છે. આજે શહેર પિતાની શક્તિ પ્રમાણે એક સુંદર અને સમૃદ્ધ શહેર બની રહેલ છે, અને વધુને વધુ પ્રગતિ તરફ વળી રહેલ છે.
સૈકા પહેલા જ્યારે આ દીવેલના કેડીયામાં દીવા બળતા ત્યારે, જે કઈ વરઘડે કે કોઈ પ્રસંગ રાો હોય, તે તે જમાનામાં મશાલના પ્રકાશમાં એ પ્રસંગે ઉજવાતા. જનતાને અજવાળે દેરનાર પ્રકાશ આપનાર મશાલનું કામ નાઈ કરતા. દેવ મંદીરમાં કાયમ ઘીની મશાલ પ્રકાશ આપતી. તે દુન્યવી પ્રસરોમાં દીવેલથી કે તેલથી મશાલ પ્રકટાવતા હતા.
ડાક સમય પછી આ ગામમાં પ્રથમ મેટે પ્રકાશ આપનાર બત્તીઓ જે પેમેક્ષ તરીકે ઓળખાય છે તે લાવવામાં આવી. તેના સુંદર પ્રકાશમાં વરઘો ફરતા. આ બનીઓ
જ્યાં પ્રસંગ હોય ત્યાં લટકાવવામાં પણ આવતી, અને શહેરમાં ફરવા માટે તેને સ્ટેન્ડ ઉપર મુકી મજુરના માથે મુકાવી!વરડામાં ફેરવવામાં આવતી. આ બત્તીઓ શહેરમાં શરૂ કરવામાં શ્રી જીવરામભાઈ કલ્યાણદાસ નાઈ હતા. જે જીવરામભાઈ બત્તીવાળા કે કે ગૌ દુગાથા-૨૧