________________
ગૌરવ સાતમુ —આરાગ્ય વિભાગ
૧૯૯૩માં શ્રી બેચ્છવલાલ અખાલાલ ઝવેરીની સહાયથી શરુ કરવામાં આવેલ. આ વિભાગ વડે કપડવણજ અને તાલુકાની પ્રજાને આપરેશન કરાવવા માટે જરુરી સહાય આપવમાં આવતી. સેવાસ ંધનું આયુર્વેદીક દવાખાનુ ઇ.સ.૧૯૬૬-૬૭ માં રુગ્ણાલયના રુપમાં શરુ થયેલ છે. જે હાલમાં શ્રી મગનભાઈ નરસીભાઇના મકાનમાં શ્રીનટરાજ ટોકીઝની પાછળ ચાલે છે. જયાં દરદીઓના ખાટલાં પણ રાખેલ છે. દવાખાનુ સરકારને સોંપવાના ઠરાવ તા. ૧૫-૩-૬૪ ના રાજ સેવાસ ધે કરેલ હતા.
૧૫૯
હામીયે પેથીક દવાખાનુંઃ સેવાસંધ તરફથી ૧૯૭૩ માં જે આયુવે`દીક દવાખાનુ જનતાના આરોગ્ય રાહત માટે શરુ કરેલ, તે દવાખાનું સરકારને સોંપવામાં આવ્યું.. આરોગ્ય માટેની જે જે અન્ય પદ્ધતિ છે, તેમાં જનતાને ખર્ચોમાં રાહત મળે તેવી વિકાસમાં મહત્વના જરૂ, તેવી એક હામીયા પેથીકના દવાખાનાનીજરૂર હતી. જેમાં શ્રીસામાભાઈ પુનમચંદ દોશીની પ્રેરણા અને શ્રદ્ધા બળે સેવાસંધ તો સ્વિકૃત કર્યું. આપણા ગામના દાનેશ્વરી કુટુમ્બે!માંના કવીર શ્રીધીરૂભાઈ ઓચ્છવલાલ કાંટાવાલા તરફથી શ્રીમતિ સુરજબહેન લક્ષ્મીચંદ કાંટાવાલા સ્મૃતિસદનમાં શ્રીલક્ષ્મીચંદ મીઠાલાલ કાંટાવાલા સેવાસંધ સાર્વજનિક હૈ!મિયાપેથીક દવાખાનુ' શસકયુ. તેનુ ઉદ્ઘાટન શેઠ શ્રી ટાકમચ ંદ દેવુમલજી ખુશાલ (આગ્રવાલા)ના શુભ હસ્તે મહાસુદ ૫. વિ.સ.૨૦૩૪ તા. ૧૨-૨-૭૮ ના રાજ ગાંધીવાડામાં થયેલુ-ખુલ્લુ મુકવામાં આવ્યું.
આરોગ્ય ભુવન :–કેટલાક દસ્દીએ હવા ખાવા માટે શ્રીઉત્કંઠેશ્વર મહાદેવની ટેકરી પસદ કરે છે. તેા કેટલાક નાની રત્નાગિરિ માતાએ જે સ્વતંત્ર માલિકીના મકાના અંધાયેલ છે, તેના લાભ લે છે.
રત્નાગિરિ માતાની ટેકરી પર મકાનામાં રહેવાની જેટલી સુંદર સગવડ છે. તેટલું જ મીઠું જળ દરદીને પચવામાં પણ માફક આવે છે. આ માલિકીના મકાના હોવા છતાં દરદીઓને રહેવા માટે સગવડ મળે છે.
મકાના:- ડાકારની સડકે જતાં શ્રી વિનાદ વ્યાયામ ગૃહની પાછળ સ્વ. શેઠ કેશવલાલ છેટાલાલના બંગલાને પણ આરોગ્ય ભુવન તરીકે ઉપયાગ કરાય છે.
શ્રીકુબેરજી મહાદેવ પાસેઃ- સ્વ. શ્રીજમનાબેન ફુલચંદ કુબેરભાઇ દેસાઈના સ્મરણાર્થે બંધાયે ક્ષયના દરદીઓ માટેનુ આરોગ્ય ભુવન સ૨૦૧૬ ઇ. સ. ૧૯૬૦ થયું. આરોગ્ય ભુવન માટે ૧૫-૧૦-૧૯૫૯ માં દાન મળ્યું હતું.
અત્યારના સમયમાં તે દરદીએ ઘણું ઘણે સ્થળે જાય છે. છતાં આરોગ્ય ભુવનની મહત્તા છે, તેની જરૂર પણ છે જ,