SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ કપડવણજની ગૌરવ ગાથા આવી હતી. શેઠશ્રીની નાની મોટી લાખોની સખાવતેમાં ઉચ્ચ શિખર તે શ્રી જાબીરભાઈ મહેતા ફાઉન્ડેશન નામનું સાર્વજનિક ટ્રસ્ટ ઈ. સ. ૧૯૬૮()ના જૂન માસમાં મુંબઈમાં કર્યું. શેઠશ્રીની સ્મૃતિરૂપ શ્રી જે. બી. મહેતા હોસ્પિટલના પ્રવેશદ્વારે તા. ૧૦-૩–૧૯૪૧(૧)ના રેજ તેઓશ્રીની એક કાંસાની અર્ધ (પૂતળુ) મુકવામાં આવેલ છે. આ પવિત્ર દિવસે શ્રીમતી અમુતુલ્લા બદરૂદીન મહેતા એકસરે ઈનસ્ટીટ્યુટનું ખાતમુહુર્ત વતનના વહાલસોયા સુપુત્રી માનનીય ચંદુલાલ માધવલાલ ત્રિવેદીના અ.સૌ. ધર્મપત્ની લેડી કુસુમબહેન ત્રિવેદીના શુભ હસ્તે તા. ૧૦-૩-૧૫૪ શનિવારના રોજ થયેલ. (જુઓ ચિત્ર નં. ૨) માતા પિતાના નામને અમર બનાવે તે ચિરંજીવી અને તે નામને ઉજાળે તે દિકરો (દી કરે, પ્રકાશ ફેલાવે) માતા પિતાની મીઠી ગોદમાં ખેલનાર અને પિતાના વાત્સલયતાને યાદ કરનાર નર પંગતા દીલમાં દરદીઓને અવાજ પણ સાંભળવામાં આવ્યું અને પિતાના નામે આઉટડેર કલી કિ શેઠ બદરૂદ્દીન એહમદજી મહેતાના શુભ નામ જોડી શરુ કરવામાં આવ્યું. જેનું ઉદ્દઘાટન ગુજરાત રાજયના તે સમયના રાજયપાલ શ્રીમહેંદી નવાજ અંગ સાહેબના હસ્તે તા. ૧૩-૨-૧૯૬૧ના સમવારના રોજ કરવામાં આવેલ છે. કપડવણજની આ ખુશનસીબ ધરતી પર પનેતા પુગે પવિત્ર માતા પિતાની અજરાઅમર સ્મૃતિ કાયમ કરી. બાળકનો - શ્રીમતી લેડી કુસુમબેન ચંદુલાલ ત્રિવેદીના શુભ પ્રયાસથી લેકવાડલા ભારતના બેતાજ બાદશાહ પંડિત જવાહરલાલ નહેરૂ ફાળામાંથી, તેમજ અન્ય દાનમથી બાળક માટેના એક અલગ વેર્ડ ઉમેરવામાં આવ્યું. પ્રસુતિગૃહ તૈયાર કરી તેને લેડી કુસુમબહેન ચીલ્ડન વર્ડ અને પ્રસુતિગૃહ નામ આપવામાં આવ્યું. ચેપીરોગના દર્દીઓને રાખવાનો ડર : સામાન્ય રીતે અન્ય દર્દીઓથી આ જુદા ખી શકાય તે દયેયથી શ્રીજમનાબહેન કુલચંદ પારેખ ચેપી રોગ ર્ડ (ટી. બી. વર્ડ) દાનથી બાંધવામાં આવેલ. આ રીતે જુદા જુદા વિભાગ સાથેની આ અદ્યતન હેપિટલ કપડવણજ તાલુકાને આશીર્વાદ રૂપ છે. ઈન્ડેર દરદીઓની સારવારની વ્યવસ્થામાં સગાંવહાલાની રાહત માટે શ્રીચ્છિાબહેન શિવલાલ લલ્લુભાઈ શાહ ભુવન દવાખાનાના પૂર્વાભીમુખે આવેલ પ્રવેશ દ્વારની તદ્દન સામે જ બાંધવામાં આવેલ છે. આ હોસ્પિટલની શરૂઆતમાં જ મુંબઈ રાજયના પ્રખ્યાત સજાના હાથે નામદાર સરકાર તથા પ્રજાના સહકારથી એક શરમ કર્મ યજ્ઞ તા. ૧૯-૧૧–પદથી તા. ૩–૧૨–૫૬
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy