________________
ગૌરવ સાતમું–આરગ્ય વિભાગ
૧૫૧
શરૂ કર્યું. સને ૧૮૬માં હાલના જૂના દવાખાનાવાળા મકાનમાં દવાખાનું ખસેડવામાં આવ્યું અને તે મકાનમાં જેમ પ્રજાને સવલતે આપી શકાય તેવી શકય તમામ સગવડો વધારવામાં પણ આવી. . આ દવાખાનામાં સદ્ભાગ્યે શરૂઆતથી બી. એમ. એસ. કલાસ ટુ મેડિકલ ઓફીસરની નિમણુંક કરવામાં આવેલી, આ દવાખાનાનું ક્ષેત્રફળ ૨૧૬૦ ચે. વા. છે. આ સ્થળે દરદીઓને સારી એવી રહેવાની, દવાની અને ઓપરેશનની પણ સગવડ મળવા લાગેલી. સાથે સાથે મેડિકલ ઓફિસરને રહેવા માટેના પણ માને છે. વળી આ દવાખાનાને તાલુકાને જરૂરી જેવું એક પિટમેટમ (શબચછેદન) માટે સરખલિયા દરવાજા બહાર સ્ટેશન જવાના રસ્તે તરત જ ડાબા હાથે એક મોટી ઓરડી ઝીણી જાળીવાળી બાંધવામાં આવેલી હતી, હાલ આ સ્થળે શતાબ્દી માર્કેટ છે) સરકારી ચેરે પણ અહીં છે.
આ દવાખાનામાં આમ જનતાના હિત માટે આવી ગયેલા ડોકટર સજજનોમાં કેપ્ટન ડિકટર નટવરલાલ દાણી. (જેએ આંતરસુંબાના વતની છે.) તેમને આ દવાખાનાને વિકસાવવામાં ઘણે એ ફાળે હતે. પ્રજાના ગણું વર્ગ સાથે પ્રેમથી વર્તનારાઓમાંના એ એક સજ્જન હતા,
શહેરમાં જેમ જેમ વસ્તીને વધારે થયે તેમ તેમ પુરાણુ વૈદ્ય કુટુંબ પછી અન્ય ડોકટર સજજનેએ પિતાનાં દવાખાનાં શરૂ કર્યા. વળી યુનાની દવાઓ માટે હકીમ સજજને આરોગ્ય સાચવણી માટે મળી ગયા. પરંતુ મિટા વિકસતા ગામને શસ્ત્રક્રિયા માટેના દરદ માટે નડિયાદ, આણંદ કે અમદાવાદ જવું પડતું. સમય સમયનું કામ કરે છે, કપડવણજના આંગણે ૧૯૪૮માં (સ્વતંત્ર ભારતમાં) દાઉદી વહેરા કેમના વડા ધર્મગુરૂ હીઝ હોલીશ નામદાર વડા મુલ્લાજી સાહેબના આશીર્વાદથી તે શરુ થયેલું. વતનના દાનેશ્વરી શ્રીશેઠ જાબીરભાઈ બદરૂદીન મહેતાએ ૧૫૧માં એક અઘતન જનરલ હોસ્પિટલની ઉદ્દઘાટન વિધિ ભારતના ચાણક્ય (જેમના માટે પરદેશી સરકાર પણ માન કરતી. અને “સરને ખિતાબ આપેલ) સ્વતંત્ર ભારતમાં આપણુ આ મુરખીને પદ વિભૂષણ”ને ખિતાબ આપણા સ્વતંત્ર ભારતની સરકારે બક્ષેલ છે તેવા માનનીય શ્રી ચંદુભાઈ માધવલાલ ત્રિવેદીના શુભહસ્તે તા. ૧૦–૩–૧૯૫૪ શનિવારના રોજ કરવામાં આવેલી.
શ્રી જે. બી. મહેતા હોસ્પિટલનું ખાતમુહુર્ત : આપણા ગુજરાતનાં માનનીય નેતા મુંબઈ સરકારના મુખ્ય પ્રધાન તથા માજી વડાપ્રધાન માનનીય શ્રીમોરારજી દેસાઈના શુભ હસ્તે તા. ૩-૪-૧૫૧ શનિવારના રોજ કરવામાં આવેલ. હેસ્પિટલ તૈયાર થયા પછી તેની ઉદ્દઘાટન વિધિ કપડવણજના માનનીય સપુત શ્રી સી.એમ. ત્રિવેદીના વરદહસ્તે કરવામાં