________________
ગોરવ સાતમું–આરોગ્ય વિભાગ
સુધી ઉચ્ચ કક્ષાના સર્જને દ્વારા ઓપરેશન કરી, ભૂતકાળમાં જેની યજ્ઞભૂમી તરીકેની ખ્યાતિ છે તેમાં આ ય પણ એક ઉમેરે કરેલે. કપડવણજની ધરતી પર માનવ સેવાના ય ઘણું વખત થાય છે. જેમ નેત્ર યજ્ઞ, દંતયજ્ઞો આ વખતના માનદ સેવાઓ આપનાર સજાએ આ હોસ્પિટલને અદ્યતન સાધનો અને સગવડો માટે જરૂરી માર્ગદર્શન આપેલ. તેમાં અમદાવાદના જાણીતા ડોકટર સર્જન શ્રીયંત બી. હરિભક્તિ તથા આપણા ગામના યુવાન કે જે યજ્ઞના સમયમાં જ પ્રથમ સર્જન બનનાર ભાઈશ્રી ડોકટર ઈન્દ્રવદન રેવાશંકર જોષીને ભુલાય તેમ નથી. હાલમાં જે અમદાવાદ શારદાબહેન હોસ્પિટલના સર્જન સુપ્રિન્ટેન્ડન્ટ છે.) શ્રી રેવાશંકર હરીલાલ જોષી. હોલકર સ્ટેટમાં એ જમાનામાં તેઓ શ્રી ડી. જે. જી.ને હિદ ભગવેલ. તેમજ બાવલા ખૂનકેસમાં હેલ્કર સ્ટેટને બચાવવા પબ્લીક પ્રેસીકયુટર તરીકે ભાગ ભજવેલ. પ્રીન્સ ઓફ વેલ્સ તરફથી કરોનેશન વખતે જ્યારે ભારત આવેલા ત્યારે પણ ભારતીયોને રીપ્ય ચંદ્રક મળેલા, તેમાં શ્રી રેવાશંકર જોષી, તે ચન્દ્રક મેળવવામાં ભાગ્યશાળી બનેલા.
આ શસ્ત્રક્રિયા યજ્ઞનું સંચાલન મુંબઈના નિષ્ણાત સર્જન શ્રી મુકુંદભાઈ કેશવલાલ પરીખને મુંબઈ સરકારે સેપેલું. ગુજરાતના પ્રખ્યાત સર્જનેએ આ યજ્ઞમાં, સજેને ફીઝીશીયન, રેડીઓલોજીસ્ટ અને પેથેલેજીસ્ટ તથા સારી એવી નર્સોએ તથા કપડવણજના સ્વયંસેવકે એ રાતદિન અથાગ પ્રયત્ન તથા સેવાઓ દ્વારા કેમ્પને સફળ બનાવે. સરકારી કેપે આ પહેલા થયેલા. તેમાં આ સારામાં સારે, અરેડ અને અનુપમ કેમ્પ. આ અનેખું ચિત્ર ખડું થયેલું હતું. માનવતા આ યજ્ઞમાં દેખાતી. દરદીઓ માટે ખેડા પગે કામ કરનાર દેવ સ્વરૂપ ડોકટરે, ગામના ડોકટર, મિત્રો તથા ગામના નાગરિક, સ્વયંસેકે, બહેને, દયાની દેવીએ (નર્સે). રક્તદાન કરનાર દાતાઓને ઉત્સાહ પણ અનેરે હતે. યજ્ઞભૂમીના સપુતોએ આ યજ્ઞને તથા અન્ય યાને સફળ બનાવવામાં હમેશાં ગૌરવ માનેલ છે.
શ્રી જંયત સાર્વજનિક હોસ્પિટલઃ કપડવણજના જાણીતા ઉદ્યોગપતિ સ્વ. શ્રીયંતિલાલ શંકરલાલ પાદશાહ (જંયત મેટલવાળા)ના સ્મરણાર્થે એક મેટા ખંડ સાથે તેમના ભાગીદાર શ્રી ચીમનભાઈ ડાહયાભાઈ પરીખના શુભ પ્રયત્નથી એક હોસ્પિટલ ઈસ. ૧૯૬૨ લગભગથી શરુ કરવામાં આવી. આ દવાખાનાનું કપડવણજના નગરશેઠ શ્રી જેસીંગભાઈ પ્રેમાબાઈની ખડકીમાં પેસતાં જ વબા હાથે આવેલ છે. (જુઓ ચિત્ર નં. ૬૩)
આ એક જ પ્રથમ દવાખાનું છે કે જ્યાં શરુઆતથી જ ઓપરેશન વિભાગ તથા દંત વિભાગ અને પાછળથી આંખને વિભાગ પણ શરુ કરેલ છે. (ગુજરાત નેત્રરાહત મંડળના
કુ, ગૌ ગાથા-૨૦