________________
કપડવણજની ગૌરવ ગાથા
ધી છે. આપણા શહેરનું આ જૂનું અને પ્રથમ પાકું થિયેટર છે. સમય પ્રમાણે ફેરફારની જરૂર ખરી. વિશ્વના ભારતીય કે લાલ જાદુગર જેવાના પ્રયેગે પ્રજાએ આ સ્થળે જેએલા. તથા પુજ્ય ગેંગરેજીની પવિત્ર વાણીને પ્રવાહ પણ આ સ્થળેથી વહેલે.
કલા નિકેતન – શ્રીકપડવણજ કેળવણી મંડળ સંચાલિત “કલા નિકેતન” નામની સંસ્થા તા. ૨૫–૧૧–૧૯૬૬માં શરૂ થયેલ છે. તેણે સંસ્થાના હિત માટે પ્રાગે કર્યા છે. કેળવણી મંડળ હસ્તક ચાલતી શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ની કલા શક્તિને સારી રીતે પ્રેત્સાહન મળે. તથા કલાપ્રિય વિદ્યાથી વ્યાસપીઠ પર, રંગમંચ પર એકઠા થાય એ મુખ્ય આશય છે.
કપડવણજ કલા નિકેતનના બાલ કલાકારેએ તેમની શક્તિનું પ્રદર્શન મુંબઈ “બિરલા માતુશ્રી સભાગૃહ” માં તા. ૧–૯–૧૯૬૭ કપડવણજના દાનવીર શેઠશ્રી જાબીરભાઈ મહેતાના પ્રમુખસ્થાને યોજાયેલ.
સભાગે ભારતના ચિત્ર ઉદ્યોગની લયબદ્ધ પ્રતિષ્ઠ સીને તારીકા કુમારી આશાબેન પારેખ પધારેલ.
કુ આશાબેન પારેખ કપડવણજની સંસ્કારી એક શિક્ષિત શ્રી સુધાબેનની દીકરી છે. કળ સતિના તેમના પિતાશ્રી શેઠ બચુભાઈ તેમની એકની એક દીકરી છે. તેઓ પણ કેળવણી અને વૈદકીયક્ષેત્રો ઘણું દાન આપી ચુકેલ છે.
આ રીતે કપડવણુજની જનતામાં પણ કલા સંસ્કાર છે. ભારતીય સંસ્કૃતિ અને વિવિધ પ્રવૃતિઓના પ્રણેતાઓ છે. ' મહાવીર જયેટર – મીઠાતલાવના દરવાજાથી ગામમાં પ્રવેશ કરતાં જમણી બાજુ એટલે હાલ જ્યાં “શ્રીપુનિત સંકિર્તન ભવન” છે તે સ્થળ. કપડવણજ ઈલેકિટ્રક પાવર હાઉસની પાસેના સ્થળે શ્રી જેશીએ એક થિયેટર બાંધ્યું (ચલચિત્ર માટે જ). કેઈપણ સંજોગોએ ફરી આ થિયેટરમાં ચલચિત્રો કે રંગભૂમિના પ્રાગે કરનારા સફળ નહીં થયા. આથી આ થિયેટર ખરીદીને છેટટે શ્રી પુનિતસંકીર્તનમંડળને વેચાણ કર્યું. ભગવાનના નામમાં તે નફે જ છે. અહીં સફળતા અફળતાને પ્રશ્ન ઉપસ્થિત થતું જ નથી.
શ્રી જે. બી. મહેતા થિયેટર (યમુના ટેકીઝ) સરખલીયા દરવાજા બહાર ડાબી બાજુના રસ્તે જતાં જમણી બાજુ એક સારુ સગવડવાળું થિયેટર શેઠશ્રી જાબીરભાઈ બદરૂદીન મહેતા તરફથી બાંધવામાં આવેલ છે. આ થિયેટરમાં ૩૯૬ પ્રેક્ષકેની બેઠકે છે, આ છબી ઘરનું ખાત મુહૂર્ત તા. ૨૮–૧૨–૧૯૪૮માં કરવામાં આવેલું. તેનું ઉદ્ઘાટન તા. ૮-૬-૧૯૪–ા રે જ તે જ સમયના ખેડા જિલ્લાના કલેકટર શ્રીમાન ખારકર સાહેબના