________________
ગૌરવ ટુંકેળવણી
૧૫
ચોસઠ કળાઓમાંની આ કળા જેવા સાંભળવાની મળે છે. હિન્દુ-મુસ્લિમ સમાજમાં તહેવારે મહત્સવ વખતે સંગીત-નૃત્ય-નાટ્ય-અભિનયની કલા આ રીતે (ભારતમાં) આપણને પ્રસ ગેપાત જોવા મળે છે. અહીં પણ કલાના પુજારીઓ હતા. છે. આ રંગભૂમિમાં સારી નાટ્ય સંસ્થાઓ પોતાના મુકામે કરતી.
કલાના ઉત્તેજન માટે કે. મનરંજન ખાતર પણ યુવાનના સંગઠન દ્વારા આ સંસ્થા શરૂ થયેલ. સૌથી પ્રથમ વ્યાયામ મંદિરના ઉત્સાહીઓએ આ સંસ્થા શરૂ કરી, અને નાટ્ય પ્રયોગો રજૂ કરેલા. લલિતકલાને પિષનારા યુવાનો દ્વારા સારા કાર્યો કરી શકાતાં તે આ સંસ્થા. પછી બીજી “ન્યુ એમેચર” નામની સંસ્થા શરૂ થઈ તે પણ બે ત્રણ પ્રત્યે પછી નહીવત બની ગઈ. પહેલી સંસ્થા તરુણકલા સમાજના નામે ફરી કામ કરતી થઈ. ફરી સંસ્કાર મંડળના નામે તે સંસ્થાએ પ્રગે રજૂ કરેલા યુવાનોને જુવો કાયમ નહી રહ્યો. પણ શાળા મહાશાળાઓને વિકાસ થતાં આ અભિનવ પ્રયુગે શાળાઓ દ્વારા થવા લાગ્યા. આ શાળા મહાશાળાઓએ પિતાના આગવા રંગભવને બાંધેલ છે. "
કપડવણજમાં ગુજરાતની શરૂઆતની નાની કંપનીઓ આવતી. રામલીલાઓ પણ ઠેર ઠેર પ્રયોગ કરતી. નાયક અને મીર કેમના યુવાને પિતાની નાનકડી સંસ્થાઓ લઈને આવતા. તેઓ વ્યવસાયી કલાકારે હોય છે. ગુજરાતની નાટક સંસ્થાઓ પણ આવતી. આ સંસ્થાએ પિતાના મુકામ ખાસ કરીને અંતીસરિયા દરવાજા બહાર આવેલ શ્રીશેઠાણીની ધર્મશાળા તથા હાલની ટાંકીવાળી જમીન પાસે, તથા જ્યાં હાલ નટરાજ ટેકીઝ છે તેની પાછળના ગોડાઉન પર પતરાનું કાચુ થિયેટર બાંધીને કરતા. આ સ્થળે ખાસ કરી ગુજરાતની જાણીતી સાબરકાંઠાના વતની કલાકારેની (મોટા ભાગે એક જ કુટુંબની) બનેલ શ્રીભારતસુબોધ નાટક મંડળ. જેના સંસ્થાપક સ્વ. શ્રી હીરાલાલ દુર્લભજી તથા શ્રી શંકરલાલ દુર્લભજી નાયક તથા ગુલાબરાય નાયક હતા. આ કંપનીના નાટક મેટે ભાગે ધાર્મિક, તિહાસીક અને બેધદાયક જ પ્રજા સમક્ષ રજૂ કરતા. આ કંપનીના સ્થાપકેના આગ્રહને વશ થઈને સ્વ. શેઠ મગનલાલ નરસીંહદાસે કપડવણજમાં પ્રથમ પાકું થિયેટર બાંધ્યું. જે આજે સરસ્વતી થિયેટરના નામે આપણે જોઈએ છીએ. આ થિયેટર પર પ્રથમ “ભારત સુબોધ મંડળના પ્રયોગો થયા. પછી ગુજરાતની પ્રખ્યાત એવી “શ્રીલક્ષમીકાંત દેશી નાટક” “શ્રી આર્યસૈતિક” જેવી નાટ્ય સંસ્થાઓએ પણે તેના પ્રત્યેગે રજૂ કરેલા.
જ્યારે ગામને નગરગૃહ ન હતું ત્યારે નગરગૃહ તરીકે પણ આ થિયેટર ઉપગ લાગતું. આ થિયેટરમાં હાલમાં શ્રી નાનુભાઈ મણીલાલ ગેરની માલિકી નીચે ચલચિત્રો બતાવે છે. એ નટરાજ ટેકીઝના નામે ઓળખાય છે. તેમાં ૭૦૦ બેઠકેની વ્યવસ્થા છે. આ થિયેટર મેડા ક. ગૌ. ગા. ૧૯