SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણજનો ગૌરવ ગાથા માલવ કરના શુભ હસ્તે કરવામાં આવેલ. આ વ્યાયામ મદિરની શાખારુપે કન્યા વ્યાયામ મંદિર' પણ શરૂ થયેલું, જેની વ્યવસ્થાની શરુઆત અ. સૌ. શારદાબેન ત્રિવેદી કરતાં હતાં. યુવાને માટે અન્ય સ્થળોએ પણ વ્યાયામની શાખાએ શરૂ કરેલ, પણ સજાગાવશાત બંધ થયેલ. ન્યાયામની આ પ્રવૃત્તિ સેવાસંઘના જ યુવકો મારફતે “ વ્યાયામ વિદ્યાર્થી સંઘ ” નામની સંસ્થા દ્વારા કરતા. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ તરફથી ચાલતા ગ્રીષ્મ વ્યાયામ વગે પણ અહી યાાયેલા. વ્યાયામ પ્રવૃત્તિની જીવતી અખંડ જ્યાતસમા મુ. કુબેરભ!ઇ ૪. પટેલને તે સમયના યુવાનેા કદી પણ ભૂલી શકે તેમ નથી. આજે તે તેમનું જીવન રાજપીપળા છેટુભાઈ પુરાણી વ્યાયામ શાળાને અપી ચૂકયા છે. આજ વ્યાયમ મંદિરના ગૌરવસમા શ્રીરાજેન્દ્ર શાહ કવિ, શ્રીસામાભાઈ શાહ ચિત્રકાર, શ્રી સ્વ. વિષ્ણુપ્રસાદ ચુનીલાલ ત્રિવેદી, (ભારતના પ્રદેશ ખાતાના એલચી) અનેક ગૌરવશીલ યુવાને આ વ્યાયામ મંદિરની માટીમાં રગઢોળાયા છે. શ્રીદીનેશચંદ્ર એચ્છવલાલ શાહ અમેરિકા કોલંબિયા યુનિ. રિચસ વિભાગમાં. સ્વાતંત્ર્ય સંગ્રામના સૈનિક પણ આજ મદિરના ભક્તો છે. યુવનાને ઘડવામાં જેટલા શાળાઓના, જેટલા કુટુંબના સ ંસ્કારોના ફાળેા છે, તેટલા જ વ્યાયામ મંદિરના મહત્ત્વના ફાળે છે. ૧૧૪ શ્રીખજરગ વ્યાયામ મંદિર-મીઠા તલાવના દરવાજા પાસે, “ સરદાર બાગ કે જે ફુલવાડીના નામે ઓળખાતું મેદાન છે, તે સ્થળે ‘શ્રીબજરંગ વ્યાયામ મંદિર' સ્થપાયું હતુ. પાસેની આરડીમાં વ્યાયામ મદિરના સામાન રહેતા. આ સમયમાં વ્યાયામ પ્રવૃત્તિમાં એક ભાઈ શ્રીહરિભાઈ રામકૃષ્ણ ત્રિવેદી વ્યાયામ વીર હતા. જે “ હરિભાઈ વીર ’ નામે ઓળખાતા. ના કાવ્યેષુ નાટક રમ્યમ્ - ગશ્મા :- શહેરની પાળેામાંની તમામ બહેના તહેવારોમાં તેમજ માંગલિક પ્રસગામાં તથા અન્ય સમયે સંગીત પ્રેમ બતાવે છે. નવરાત્રિના મહાત્સવ વખતે (આસે સુદ ૧ થી આસો સુદ ૯) પાળે પળે તથા મુખ્ય ચકલા પર ગરબાઓની સુંદર રમઝટ ચાલે છે. તેમાં કંસારાવાડાના ચકલે (હાળી ચકલા), ખત્રીસ કોઠાની વાવ પાસે, મેઢેશ્વરી માતાના ચાગાન પર, સુતારવાડાના ચકલા, રામજી મંદિર પાસે, માટા નાગરવાડાની પાછળ લુહારવાડમાં, ચામુંડા માતાના સાનિઘ્યમાં તથા સધવાવ માતાના ચાગાનમાં તથા નાની મેટી પેાળામાં ગરબાની સુંદર રમઝટ ઝામતી. શાળા મહાશાળાઓ તથા કન્યાશાળાઓમાં તેમના વાષિ કાત્સા વખતે બહેનેાની સંગીત નૃત્યની કલા જોવામાં આવે છે, તથા વિદ્યાથી ઓ પણ તે સમયે પોતાના અભિનય પણ રજૂ કરે છે,
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy