________________
ગીરવ
–ળવણી
ધ્વનિ-સાહિત્ય-કવિશ્રી કલાપી (શ્રીમનહરપ્રસાદ ભાવનગર). શાળા કેલેજ પિતાના સાહિત્ય અંકે પણ બહાર પાડે છે.
કેટલાક વર્ષો પહેલા અહીં જ્યારે પ્રિન્ટીંગ પ્રેસ જેવું ન હતું, તે સમયમાં સૌથી પહેલા પ્રિન્ટીંગ પ્રેસ શરૂ કરનાર સાંકળચંદભાઈ તેનું સ્થળ ભુધરભાઈની ખડકીમાં હતું.
કપડવણજના ઉત્સાહી ભાઈ શ્રીકૃષ્ણપ્રસાદ પીતાંબરદાસ ત્રિવેદીએ પિતાના પ્રેસમાં એક “ચતર” નામનું પત્ર શરૂ કરેલું પણ તે ટૂંક સમય બાદ બંધ થયેલું.
બીજે એક પ્રિન્ટીંગ પ્રેસ “ મિત્ર મંડળ” નામે હતે. જેનું સંચાલન રમેશચંદ્ર સાંકળચંદ કરતા હતા. તેનું સ્થળ પીપળા ખડકીમાં મહાદેવ પાસે હતું.
શ્રી મહાલક્ષમી પ્રિન્ટીંગ પ્રેસ : શ્રી મુળશંકર ત્રિવેદીએ તેમના પત્ની શ્રીમતી મહાલક્ષમીબેનના નામે શરૂ કરેલ. જે તેમના સાળા શ્રી શાંતીલાલ રામચંદ જીવ્યા ત્યાં સુધી એ નામથી ચાલું રાખેલે.
શ્રી કલ્યાણ પ્રિન્ટીંગ પ્રેસ : અમથા પારેખની ખડકી સામે શ્રી કુબેરભાઈ દસુરભાઈ પટેલે (યુવાનના ઘડતરના પ્રણેતા), શ્રી માણેકલાલ છેટાલાલ દેસાઈ તથા શ્રીવાડીલાલ સંતના સહગથી અને પૂજ્ય નારાયણ સ્વામીનારાયણ આશ્રમ હિમાલય)ના આશીર્વાદથી આ પ્રેસ શરુ થયેલ.
શ્રીપાલ પ્રિન્ટીંગ પ્રેસ - વહોરવાડ પાસે. અનુપમ પ્રિન્ટસ - મીઠા તળાવના દરવાજે. રાજ પ્રિન્ટીંગ પ્રેસ - એસ. ટી. સ્ટેન્ડ સામે, અંબિકા પ્રિન્ટીંગ પ્રેસ – કુંડવાવ તરફ ટાવર રોડ, શ્રીનવરંગ પ્રિન્ટીંગ પ્રેસ - યમુના ટોકીઝ પાસે,
-: કેળવણું પ્રેમ :કેટલીક જ્ઞાતિઓએ પિતાની કામ માટે સ્વતંત્ર ફંડની વ્યવસ્થાઓ કરી છે. જેમાં કેમના ઉત્સાહી સજ્જને વ્યવસ્થા સંભાળે છે, અને વિદ્યાર્થી ભાઈ-બહેનોને મફત પુસ્તકો દર વરસે આપે છે. કેટલીક વખત ફી અપાય છે. વળી તેને પણ અપાય છે. જે જે કેમ આ કાર્ય કરે છે તેને કેટલાક વિદ્યાર્થીઓ સારે એ લાભ લઈ શકે છે.
જૈન - કપડવણજના ઉદાર પ્રખ્યાત નગરશેઠ શામળભાઈ નથુભાઈના ધર્મ પત્ની શ્રી રૂકમણીબાઈ સ્મારક ફંડ ચાલે છે. ફંડેને વહીવટ ટ્રસ્ટી મંડળને હસ્તક છે. આ ફંડના વ્યાજમાંથી શાળામાં ભણતા વિદ્યાર્થી ભાઈ-બહેનોને પુસ્તકે, ફી તથા સ્કોલરશીપો પણ અપાય છે.