________________
૧૩૮
કપડવણજની ગૌરવ ગાથા
જૈન લાયબ્રેરી સ્વ. કસ્તુરભાઈના સ્મરણાર્થે શ્રીવાડીલાલ મનસુખલાલ પારેખે સ્થાપેલ છે. શરૂઆતથી તેની વ્યવસ્થા જૈન યુવકે રાખતા હતા. તેમજ શ્રી કેશવલાલ રતનચંદ પરીખ (હાલના જૈન સાધુ મહાકલ્પસાગરજી) શ્રમફતલાલ રતનચંદ, શ્રીકસ્તુરલાલ મણીલાલ ગાંધી તથા અન્ય બીજા સાથીઓ પણ કરતા હતા.
સેકી લાયબ્રેરી મેટી વહેરાવાડમાં પ્રવેશતાં જ સામે ઉંચે જતાં વહેતી ગંગાને પ્રવાહ જોવા મળે છે. તેના નીચેના ખંડમાં બિમારેની સારવાર (ચિકિત્સા) તેના માટેનું સુંદર દવાખાનું છે. ઉપર લાયબ્રેરી વહેરા સદગૃહસ્થના પ્રયત્નોથી શરૂ કરવામાં આવેલી છે. આ લાયબ્રેરીમાં દરેક ગામ જનતા સારે લાભ લે છે. સંતોષકારક અને સારુ એવું આ પુસ્તકાલય વહોરાવાડના નાક છે. તેને પિતાનું સ્વતંત્ર મકાન છે, હાલમાં તે ચાલે છે.
પ્રગતિ લાયબ્રેરી : ૧૯૪રની રાષ્ટ્રીય જુવાળ અને યુવાનની અનેક પ્રવૃત્તિઓ પણ હતી. તેમાં ઉદામવાદી વિચારો ધરાવતા યુવકેએ ધળીકૂઈ પાસે એક ભાડાના મકાનમાં પ્રગતિ લાયબ્રેરી શરૂ કરેલ. તેમાં એ જ પ્રકારનું સાહિત્ય રાખવામાં આવેલું. લાયબ્રેરી શરુ કરવાને યશ ૪૨ની લડત માટે પિતાની મુંબઈની મેડીકલ પ્રેકટીસ છોડીને આવનાર કપડવણજના યુવાન ડે. રવિન્દ્રભાઈ રાધાકૃષ્ણ ત્રિવેદી હતા | નવયુવકેના જુવાળના દર્શનારૂપ સ્થપાયેલ પુસ્તકાલય તેમજ હાલમાં નામશેષ રુપ હાઈ નવીન જીવનની આશાની રાહ જોઈએ તે બટું નથી.
૧. જૈન લાયબ્રેરી, ર. નાગર યુવક લાયબ્રેરી, ૩. મુસ્લિમ લાયબ્રેરી, ૪. બ્રાહ્મણ યુવક મંડળ લાયબ્રેરી, ૫. કાછીયા યુવક મંડળ લાયબ્રેરી.
-- કેળવણી પ્રચાર - યુવાનના કાર્યો-જેમણે હસ્તલિખિત માસિકે કાઢી અન્ય યુવાનની લેખિત કળાને વિકસાવવા સ્તુત્ય કાર્ય કરેલ છે. તેવી હસ્તલિખિત પ્રતે.
બાલાઘાન - કપડવણજ સાર્વજનિક વ્યાયામ મંદિરનું હસ્તલિખિત. જન જાતિ :- ઉત્સાહી જૈન યુવકોએ શરુ કરેલ. સાહિત્યેાદય :- શહેરના સ્વતંત્ર વિદ્યાર્થીઓએ શરૂ કરેલ નવભૂતિ - મેઢ અભ્યદય સમાજના ઉત્સાહી યુવકેએ શરૂ કરેલ. મોરલી - સાહિત્ય મંદિર તરફથી યુવાનોએ શરૂ કરેલ. નાગર અભ્યદય - નાગર યુવાનના ઉત્સાહનું ફળ હતું. નગારુ - હરિ છાત્રાલયના છાત્રોને આ સાહિત્ય વિભાગ હસ્તે,