________________
કપડવણજની ગૌરવ ગાથા
પરવાહ કંઠઃ શેઠ હરિલાલ મનસુખરામ દેસાઈ (માચીસવાળા) તરફથી રિવાડ કેમના તમામ વિદ્યાર્થીઓને શાળાની ફી, પુસ્તકે, સ્કેલરશીપ તથા અન્ય ઈનામે પણ અપાય છે.
એક અભ્યદય ઃ આ યુવક મંડળ પિતાની જ્ઞાતિમાંથી નાણું મેળવી પિતાની કેમના સર્વ વિદ્યાર્થી ભાઈ-બહેનને પુસ્તકની વહેંચણી કરે છે. યુવાનના આ કાર્યને સારીએ કેમ તરફથી વખતોવખત સહાય મળ્યા કરે છે. તેઓ બધા જ વિદ્યાર્થીઓને ફી પણ આપે છે. : નાવી વિધોતેજક મંડઃ સ્વ. શૈદ્ય અંબાલાલ દોલતરામના સ્મરણાર્થે ઈ. સ. ૧૯૪૫માં શરૂ કરેલ. (ટૂંક સમયમાં ઊગ્યું તેવું જ આથમી ગયું)
કાછીયા યુવક મંડળ : કાછીયા પટેલ પંચ તરફથી પુસ્તક વહેંચણી થાય છે. અન્ય જ્ઞાતિ ફંડ એકઠાં કરીને પિતાની જ્ઞાતીઓ માટે પુસ્તકે વહેંચણી કાર્ય કરે તે ઘણા વિદ્યાર્થીઓને રાહત રહે. સાધન સંપન્ન વ્યકિતઓએ આવા ફંડને વિકસાવવા જોઈએ. ત્રણ ત્રણ વરસે પુસ્તકે બદલાય છે. જેથી કેટલીક સંસ્થાઓને ખર્ચ બોજો વધે છે. ફી બાબતમાં હવે તે સરકારી રાહે શિક્ષણ ગરીબોને માફી જેવું બની ગયેલ છે. જેથી પુસ્તકને જ ખર્ચ રહે છે. ફીને સવાલ બંધ છે.
જ્ઞાનગંગા સાથે જ શાળા મહાશાળાઓમાં જેમ ગ્રંથાલયે છે, તેમાં કેટલાક ધાર્મિક સ્થળોમાં પણ ધાર્મિક તેમજ અન્ય ગ્રંથના સંગ્રહ છે. જેને ઉપગ ધર્મગુરૂઓ, વિદ્વાને તથા ધાર્મિક જ્ઞાનના ઉપાસકે કરે છે. જૈન કેમમાં હસ્તલિખિત તેમજ છાપેલ પત્રો અને ગ્રંથવાળા મોટા ભંડારે છે ને બીજા નાના ભંડારે પણ છે.
હસ્તલિખિત છાપેલ પ્રતે તથા પુસ્તક ૧ અષ્ટાપદજીને જ્ઞાન ભંડાર ૮૧૫
૩૨ ૨ માણેકબાઈ શેઠાણીને ભંડાર ૨૬
હાલમાં આ બન્ને ભંડારે શ્રીઅભયદેવસુરીશ્વર જ્ઞાન ભંડાર થતા ત્યાં અર્પણ કરેલ છે.) ૩ શેઠ મીઠાભાઈ ગુલાબચંદ ઉપાશ્રય ૧૫૦ ૪ શ્રી અભયદેવસુરીશ્વર જ્ઞાન ભંડાર. જેમાં પિતાને ભંડાર છે. તદ્ ઉપરાંત બીજા
પણ ગણા સારા ભંડરે છે. (જુએ ચિત્ર નં. ૬૧) (એ) શ્રીશ્રુતકેચનશાસ્ત્રસંગ્રહ તથા તેના પેટામાં શ્રીકંચનચિત્રસંગ્રહ છે.
૨૦૦૦