SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ ગૌરવ છ કેળવણી કચેરીના દરવાજે જમણી બાજું એક સ્વતંત્ર મકાનમાં ઉર્દૂ શાળા ચાલે છે. ઘાંચીવાડે એક શેખુલ ઇસ્લામ નામની ઉર્દૂ શાળા સુલેમાન હાજી અહમદભાઈના સંચાલન નીચે ચાલે છે. મદ્રેસા મોહમદીયા નામે એક ઉશાળ ચાલે છે. અંતિસરીયા દરવાજાના કઆ સામે કઆની મસ્જિદના મેડા પર એક ઉદ્મશાળા શહેરી કાજી શ્રીબદરૂદીન ચલાવે છે. બાલમંદિર સેવા સંઘ તરફથી બાળ કેળવણીની પ્રવૃત્તિ ચાલુ હતી. તા. ૪-૬૧૯૩૬ના રોજ માનનીય ખેર સાહેબના શુભહસ્તે તે ઉઘાડવામાં આવ્યું. ઈ.સ. ૧૯૩૬માં શ્રીઓચ્છવલાલ ઝવેરી તરફથી તેમના મંજુસરવાળા પૂજ્ય ગુરુજીની (શ્રીમુગટરામ મહારાજની) સ્મૃતિમાં મુગટ બાલમંદિર માટે સારું દાન આપ્યું. ઈ.સ. ૧૯૪૫માં સેવાસંઘે આ ક્ષેત્રનું સંચાલન કપડવણજ કેળવણી મંડળને ઍપ્યું છે. શ્રીમુગટલાલ મંદિર સેવા સંઘ પરિવારના સભ્યોએ આ સંસ્થા શરૂ કરી. પ્રાતઃ સ્મરણીય ગુજરાતના સંત મંજુસરવાળા શ્રીમુગુટરામ મહારાજશ્રીના નામથી આ સંસ્થાનું નામ રાખવામાં આવેલ. સંસ્થાનું ઉદ્દઘાટન મુંબઈ ઈલાકાના વડાપ્રધાન નામદાર શ્રીબાલા સાહેબ ખેર સાહેબના શુભહસ્તે તા. ૪-૬-૧૯૯૬ રેજ કરવામાં આવેલ. તેઓશ્રી કપડવણજના સેવા સંઘના ચક્ષુસમાં ત્યાગવીર હરિભાઈ દેસાઈને પરમ મિત્ર હતા.) આ બાલમંદિરની સ્થાપના મુંબઈ નિવાસી શ્રીતારામેડિકને સહકાર હતા. આ બાલમંદિર માટેના પ્રયત્નશીલ પુરુષમાં શેઠશ્રીઓચ્છવલાલ અંબાલાલ ઝવેરી તથા કપડવણજમાં સંતના લાડીલા નામે ઓળખાતા દાનવીર શ્રીવાડીલાલ મનસુખરામ પારેખને કેઈ બલે તેમ નથી. (મુંબઈ બાટલીય કુ. ના કાર્યકર) જેમને માટે ફાળે છે. સંસ્થાના શરૂઆતના પાયામાં શ્રીયશંકરભાઈ જીવરામભાઈ ત્રિવેદી તથા તેમના ધર્મપત્ની શ્રીસવિતાબહેનની સેવાઓ ભૂલાય તેમ નથી. આ ઉપરાંત શારદા બાલમંદિર છે. જે શારદા કેળવણી મંડળ હસ્તક છે. વળી સંસ્કાર બાલમંદિર છે. જે સંસ્કાર કેળવણી મંડળ હસ્તક છે. તેમજ ઈન્ડિયન રેડકોડ બાલમંદિર છે. જે રેડક્રોસ સેસાયટી હસ્તક છે. શ્રીજડાવબહેન શિશુગૃહ? જીવનના પાયારૂપ બાલશિક્ષણમાં દાનવીર શેઠશ્રીચીમનલાલ બાપાલાલ પારેખે તેમનાં. સ્વ. માતૃશ્રીજડાવબહેનની પુણ્ય સ્મૃતિમાં મેટા. દાનથી આલીશાન શિશુગૃહ તૈયાર કર્યું છે. જે આજે કેળવણી મંડળના હસ્તક છે. : આ આલીશાન શિશુગૃહ નગરપાલિકા સામે છે. જેનું ઉદ્દઘાટન તા. ૪–૪–૧૯૩૭ ના રોજ
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy