________________
ગૌરવ પાંચમું ધર્મશાળાઓ, ઉપાશ્રય વગેરે
* સંવત્ ૧૯૯૪ ફાગણ સુદ ૧૩ ને સોમવાર તા. ૧૪-૩-૧૯૩૮ સવારના ૬-૨૦ વાગે ૧૨ થી ૧૫ સેકંડ ધરતીકંપને આંચકે હતે. આ આંચકે ઉત્તર હિંદ સુધી હતા.
તા. ૧૩-૧૨-૬૭ ના રોજ સવારે ક. ૪–૨૦ મિ. બે હળવા આંચકા લાગેલા. આમાં કેયનાને પણ ધરતીકંપની અસર થઈ હતી. મંગળવાર તા. ૧૬-૩-૭૦ રાત્રે ૧૧-૪૫ મિ. ધરતીકંપને હળવો આંચકે હતે.
તીડને ઉપદ્રવ: સંવત ૧૯૭૪ ઈસ. ૧૮૭૮ સંવત ૧૯૬૦ ઈ. સ. ૧૯૦૪ . સંવત ૧૯૬૧ ઈ. સ. ૧૯૦૫ સંવત ૧૯૮૫ ઈ. સ. ૧૯૨૯ તીડના ઉપદ્રવની અહીં ખાસ અસર થએલ નથી.
જળપ્રલય: સંવત ૧૬૮૭ માં ભયંકર જળપ્રલય થએલે. સંવત ૧૯૮૩ માં અતિવૃષ્ટિ થએલ. સંવત ૧૯૮૩ અષાડ સુદ ૧૧ ને રવિવાર તા. ૧૦-૭–૧૯૨૭.
ભડલી વાકય “શનિ, રવિ ને મંગળા, જે પેટે જદુરાય,
ચાક ચઢાવે મેદની, પૃથ્વી પ્રલય થાય આ ભડલી વાકયથી પ્રજા શેક સાગરમાં ડૂબેલી હતી. અષાડ વદ ૧૧ ને રવિવાર તા. ૨૪-૭-૧૯૨૭ ને ગુજરાતને જળપ્રલય. આ ભયંકર જળપ્રલયમાં સાત સાત દિવસ સુધી સૂર્ય ભગવાનનાં દર્શન પણ દુર્લભ થયાં. સાત દિવસ સુધી વરસાદ (અખંડ મુશળધાર) વીજળીના ભયંકર કડાકા, પવનનાં તેફાન તા. ૨૭ થી ૩૦ સુધીમાં વધુ માઝા મૂકેલી. નદીઓએ પણ માઝા મૂકી. તળાવે પણ તૂટયાં. જનતાને નાને નીચલે થર - ઘરબાર વિનાને થઈ ગયે. અવાજ થાય કે “એ પડ્યું” એવી બૂમ પડે. કપડવણજ
મ્યુનિસિપાલિટીએ ગરીબો માટે શાળાઓનાં મકાને ખુલ્લો મુકાયાં. ધનિકેએ અને વિદ્યાર્થીઓએ યુવાનેએ ખુલ્લી તથા ગુપ્ત મદદ કરી. સેવાસંઘ જેવી સંસ્થાઓ વગેરે જનતાની મદદમાં દેડી ગયી. ગુજરાતનાં કેટલાંક ગામડાં તણાયાં. કપડવણજની બંને છે. ગૌ. ગ ૧૫ .