SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણુજની ગૌરવ ગાથા હાલ હયાત છે. આ વખતે કહેવત હતી. ચાર રોકા, ચાર રહીઆક એર આદમ ગાંધીના ઘેયા, સિકુ મત છેડા મારે ભૈયા. આ બધા ગામડાના વેપારી હાવાથી ઝનુની હતા. અસામાજિક તત્ત્વો.તેમનાથી આ ચકલામાં ડરતા હતા. (તેમના મેટા પુત્ર વકીલ નગીનભાઈ વાડીલાલ ગાંધી ૧૯૬૦-૬૧ માં ગુજરાત · વિધાન સભાના વિરોધ પક્ષના નેતા હતા.) ૧૧૨ આ ગુજરાતમાં પડેલા દુષ્કાળની અસર કપડવણુજને થયેલી હાવાથી જ તેની નેધ લેવામાં આવી છે. કપડવણુજથી પાંચ માઈલ દુર સાવલીનું વિશાળ તલાવ પણ છપ્પનિયા દુકાળના સમયમાં બંધાયેલ છે. કાલેરા : સંવત ૧૯૩૮ના જેઠ માસમાં ઈ. સ. ૧૮૮૨ ના જૂન-જુલાઈ માસમાં ફાલેરાએ આ આપણા શહેરને ઝડપી લીધું. પ્લેગના જેટલા પ્રલયકારી સમય હતેા. સવિતા સૂર્યનારાયણનાં દર્ષોંન થાય કે શખ નજરે પડે. પોલીસ અખસ્તથી રોગીઓને મહાર કાઢવામાં આવતા. ઘણા જ ઉપચારો થયા, પણુ રાગ શાંત થયા જ નહીં. કંઇક ભુવા ધુણ્યા છતાં કંઇ જ શાંતિ દેખાઈ નહીં. ડુંગરમાં વસતાં એવાં શ્રીરત્નાગિરિ માતાની કૃપાથી આ રાગથી શાંતિ થઈ. (વાંચા રત્નાગિરિ) કેલેરા : તેને ગુજરાતીમાં મહામારીવિસૂચિકા કહે છે. આ રાગ ફાટી નીકળે છે, ત્યારે તે ભયંકર થઈ.હજારો માણસાના ભાગ લે છે. ઝાડા ઉલટી આ રાગનાં મુખ્ય લક્ષણ, પાતળા ચોખાના ધાવામણુ જેવા - ઝાડા ઉલટી થાય છે. હાથપગમાં ગોટલા વળે આંખા ઉંડી ઊતરી જાય અને ચહેરો લેવાઈ જાય છે. હેડકી શરૂ થતાં જ દરદી એ ચાર કલાકમાં મૃત્યુને ભેટે છે. આવા રોગના ફેલાવા થતાં પહેલા ત્યાં દરેક નાગરિકને રસી આપી દેવામાં આવે છે. (રાગ પ્રતિરોધક” રસી આપવામાં આવે છે.) ધરતીક ૫ : (ધરતીકંપના જે આંચકા ગુજરાતને સ્પર્શ કરી ગયેલા. તેમાં જે થાડી આછી અસર કપડવણજને થયેલી તેની નોંધ :) સંવત ૧૭૭૬ના જેઠ વદ ૯ ને ઇ. સ. ૧૮૧૯ ના સંધ્યાકાળે ગુજરાતમાં થયેલ ધરતીક પના આંચકાથી કપડવણજ અને ઠાસરાના કુવા ૧૦–૧૦ ફુટ ઊંડા થઇ ગયેલા. સંવત ૧૮૭૮ છેં. સ. ૧૩-૮-૧૮૨૧ને રોજ બપોરના ૨-૪૧ મિનિટ અને ૩૦ સેકન્ડના હળવા આચકા હતા. સંવત ૧૮૯૯ આસો સુદ ૫ શનિવાર ઇ. સ. ૧૭૪૧ના રોજ પાછલી ઘડીએ ધરતીકં પના હળવા, આચકા હતા. સંવત ૧૯૨૪ શ્રાવણ વદ ૮ ઈ. સ. ૧૭૬૭ ધરતીક ંપ તથા રેલના અનુભવ થયે હતેા,
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy