________________
ગારવ પાંચમું ધર્મશાળાઓ, ઉપાશ્રય વગેરે
૧૧૧
સારું એ ગુજરાત પાણીમાં ડુબતું દેખાયું. ચોમાસું પુરું થતાં લેકે તાવમાં મેલેરિયામાં) પટકાયા. કેટલાક મૃત્યુના ભંગ બન્યા.
સંવત ૧૮૦૩ ઈ.સ ૧૭૪૭ આ “સિલેક’ એટલે ત્રણની સાલિને દુકાળ ગણાય. તે પણ ભયંકર હતે. પશુના માંસ ખાઈને જીવન વિતાવેલ ધર્મિષ્ઠ માણસેએ ઝાડના મૂળ પાન ખાઈને સમય વિતાવેલ. | સંવત ૧૮૪૭ ઈસ ૧૭૯૦-૯૧ આ દુષ્કાળ “સુડતાળા” ના નામે ઓળખાશે. આ * કંઈક કપ સમય હતે. આ સમય બાળકે વેચાયાના તથા બાળકે છોડી દીધાના કિસ્સા પણ નેંધયા છે.
સંવત ૧૮૬૮ ઈ.સ. ૧૮૧૨ અતિવૃો અને તીડ પડેલાં. સવંત ૧૮૬૯ ઈસ ૧૮૧૩ અગણતરે કાળ તથા મહામારીને રેગ દેખાય હતે.
સવંત ૧૫૬ ઇ.સ ૧૯૦૦૧ આ “છપ્પનીયાના” નામે ભયંકર દુષ્કાળ આવે. છપ્પનીયા કાળે અને પંચાવનના પ્લેગના સમયમાં ગુજરાતની મુખ્ય ભૂમિને ચુસી લીધેલી.
ભૂખના ત્રાસે માનવી અને હેર રસ્તામાં જ તરફડતાં. પેટ માટે કેટલાક ધર્મભ્રષ્ટ થયા. કેટલાક હિંદુઓ આ સમયે ખ્રિસ્તી પણ બની ગયા.
સંવત ૨૦૨૮ ઈ. સ. ૧૯૭૨ દુષ્કાળની તથા ઈ. સ. ૧૯૭૩ અતિવૃષ્ટિની અસર તાલુકાને થયેલી.
દુકાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, રેગચાળે એ પાપની અથવા શું અઘાર કર્મોની શિક્ષા હશે?
સંવત ૧૯૫૬ ઈ. સ. ૧૯૦૨ છપ્પનીય દુષ્કાળ વખતે સરકાર તરફથી તથા શ્રીમતે તરફથી સારી એવી સહાય લેકેને મળેલી. સરકારે જાહેર બાંધકામ શરૂ કરી લોકેને પૈસા અને અનાજની સગવડ આપેલી.
કપડવણજમાં આ સમયે કેટલાક શ્રીમતે તેમજ છપ્પનિયા શેઠનું વિરલ બિરૂદ મેળવનાર સ્વ. ગાંધી વાડીલાલ લીંબાભાઈએ પણ પ્રજાને સારી મદદ કરેલી.
કંસારવાડના ચકલે રૈયા ગાંધીની ખડકીમાં રહેનાર રહીયા ગાંધીના વંશજ લીંબાભાઈ ગુલાલચંદ ગાંધીના જેકપુત્ર શ્રી વાડીલાલ લીંબાભાઈ ગાંધીએ પિતાનું સર્વસ્વ જેવું વેચીને પ્રજાને તૈયાર ખીચડી જમાડતા. જે ખાનદાન કુટુંબે મફત અનાજ લેવા તૈયાર ન થતા તેમને ૪ પાઈએ અનાજ આપતા. એ પૈસાથી બીજુ અનાજ લાવીને વાપરતા. કેટલાક સારાં કુટુંબે શેઠ શ્રી મણીભાઈના હલામાં તથા શેઠાણી શ્રીમાણેકબાઈની ધર્મશાળામાં તૈયાર ખીચડી જમીને પાછલા દરવાજેથી રવાના થતાં. પુ. શ્રીવાડીલાલ કાકાના સુપુત્રો