________________
૧૧૦
, કપડવણજની ગૌરવ ગાથા
દુકાળ : પ્લેગને પંજે દુર થયે ત્યાં જનતા દુષ્કાળના પંજામાં સપડાઈ હતી. કાળ દેવતાએ પણ મર્યાદા ઓળંગી હતી. આ સમયમાં ગરીબ જનતાના શબને બાળવાના લાકડાં ન મળતાં. તેથી તે નાટે મ્યુકે સરકાર તરફથી સ્માનમાં એક ભઠ્ઠી તૈયાર રાખવામાં આવેલ કે જેમાં ઘણાં જ શબ ઠલવાતાં.
પ્લેગનાં જુદાં જુદાં અવરૂપ : આ રોગના જંતુઓ ઉંદરે પરના ચાંચડાથી ફેલાય છે. ચાંચડના ડંખ મારફતે તેનાં જંતુઓ શરીરમાં દાખલ થાય છે. બે થી આઠ દિવસ એ ઝેર રહે છે. અને ગુપ્તાવસ્થા પછી ૧૦૪ થી ૧૦૬ ડિગ્રી સુધી તાવ ચઢે છે. નાડીને–શ્વાસને વેગ પણ વધી જાય છે. પછી ગાંઠ દેખાય છે. અને કાલદેવને પંજે ફરી વળે છે.
પ્લેગ : જેને મરકી કહે છે. તેના પાંચ પ્રકાર છે. ૧. ગાંડી પ્લેગ ૨. ફેફસાંનો પ્લેગ ૩. રકતવિષ લેગ ૪. મગજ પ્લેગ ૫. આંતરડા પ્લેગ.
- આ રેગ મરેલા ઉંદરે પર બેઠેલ ચાંચડના ડંખ દ્વારા અન્યના શરીરમાં પ્રવેશ થાય છે. જેથી જાંઘના મુળમાં, બગલમાં, ગળાના ભાગમાં ગાંઠ નીકળે છે. મેટા ભાગના દરદીઓ અઠવાડીયામાંજ મરણને શરણ થાય છે.
સંવત ૧૯૯૭–૯૮ માં ફરી આ રોગ પાછે. દેખાયો હતે. પ્લેગના દરદીઓને રહેવા માટે તદ્દન અલાયદી ઓરડીએ સરકાર તરફથી બંધાઈ હતી. જે કુબેરજી મહાદેવની - પડોસમાં હતી.
દુષ્કાળ : મિશને એહમદેની નેંધ પ્રમાણે ઈ.સ. ૧૫૫ત્માં ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડ્યું. જેમાં અનાજ માટે લોકેએ ધર્મ વેચે, પિતાના બાળકે વેચ્યાં. સંવત ૧૬૮૭ ઈ.સ ૧૬૩૧-૩૨ ગુજરાતમાં “સન્યાસીઆ” નામે ભયંકર દુષ્કાળ પડ્યું હતું. મીશને સીકંદરી બાદશાહના મત પ્રમાણે તે એ ભયંકર દુષ્કાળ હતું કે રોટલાના ટુકડાની ખાતર બાળકે વેચાયાં હતાં. કંઈક અભક્ષ ખાણ લીધા. કુતરાનું માંસ પણ લીધું. કંઈક આપઘાત થયા. કંઈક રસ્તે તરફડીને મુવાં. કાળ ખંજરી વાગતી હતી. કુતરા અને ઢેરનાં માંસ વેચાતાં હતાં.
ઈ.સ ૧૬૮૧-૮૨ માં ફરી દુષ્કાળ પડે.
સવંત ૧૭૭૫ ઈ. સ. ૧૭૧૮–૧૯ ને દુષ્કાળ પંતરે” કહેવાય. રૂ. ૧) ના ૪ શેર મઠબાજરી હતાં. રૂ. ૧ માં બાળકે વેચાયાના કિસ્સાઓ નેંધાયા હતા.
સંવત ૧૭૮૭ ઈ.સ ૧૭૩૧-૩રમાં બરોબર ૧૦૦ વર્ષે આ બીજે “સત્યાશીઓ' નામને લીલીયે દુષ્કાળ પડશે. ૧૪ દિવસ એક ધારે મુશળધાર વરસાદ ગુજરાતના કપાળે અથડાયે.