SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ કપડવણજની ગૌરવ ગાથા નદીઓએ માઝા મૂકી, છતાં શહેરને વધુ નુકસાન કરી શક્યાં નથી. આ રેલના સમયે યુવાનેએ ગરીબ માટે અનાજ, કપડાં વગેરે ઉઘરાવી ફરજો અદા કરેલી. દુખમાં તમામ ભાઈઓએ સાથે રહી માનવતા બતાવી હતી. સંવત ૧૯૨૪ શ્રાવણ વદ ૮ તા. ૧૧-૮-૧૮૬૮ મંગળવાર, સંવત ૧૯૨૭ શ્રાવણ સુદ ૧૫ તા. ૧૩-૭–૧૮૭૧ સોમવાર ઉપરોક્ત વર્ષોમાં બંને નદીઓમાં રેલ આવેલી. અને સંવત ૨૦૦૧ ભાદરવા વદ ૧ થી ૩ સુધી સખત વરસાદ પડેલે તા. ૨૪-૯-૪પ ને સેમવાર. કપડવણજ શહેર સુધરાઇની સ્થાપના તા. ૭-૫-૧૮૯૩ થી શરૂ થઈ ત્યારથી આજ સુધીનું જન્મ-મરણ પ્રમાણુ તે બેઠું છે. શહેર સુધરાઇની સ્થાપના તા ૭-૫-૧૮૬૩ થી શરૂ થઈ, ત્યારથી અધિકારીઓ તથા પ્રજામાંના સદગૃહસ્થમાંથી ૧૪ સભ્યોની નિમણુંક થતી. શહેર સુધરાઈને વહીવટ કોટની દીવાલ પુરતું મર્યાદિત હતા. તે પ્રમાણે વહીવટ શરૂ થયું. ઈ. સ. ૧૯૦૧ થી જિ૯લા સુધરાઈના કાયદા પ્રમાણે વહીવટ શરૂ થએલ છે. જુના વિસ્તારની સાથે હાલમાં કિલ્લા બહારને વિસ્તાર પણ વયે. જે ઈ. સ. ૧૯૪૩ માં હરિકુંજ સોસાયટી, વરાંશી વેટર વર્કસ વિસ્તાર ગણતે. આ વિસ્તાર ૧૦૩૦ એકર એટલે આશરે ૧.૬૧૦ ચે. માઈલ છે. વિસ્તાર હજુ વધી રહેલ છે. કપડવણજની વસ્તી ગણતરી ભારતમાં વસ્તી ગણતરીની શરૂઅતિ ઈ. સ. ૧૮૬૩ થી શરૂ થઈ તે સમયે કપડવણજમાં આશરે ૧૦,૦૦૦ ની વસ્તી ગણાતી હતી. તે બાદ ઈ. સ. ૧૮૭૨ માં ૧૩૯૮૨ હતી. તે બાદ ૧૮૮૩માં ૧૪૨૮૨ હતી. ઈ. સ. ૧૮૮૩ માં ૧૪૨૮૨ ની વસ્તી હતી, તે બાદ થતો વધારે ? ઈ. સ. ૧૮૯૧ વસ્તી ૧૪૮૦૫ ઈ. સ. ૧૯૮૧ ) ૧૫૪૦૫ ઈ. સ. ૧૯૧૧ ) ૧૩૧૨૭ સ. ૧૯૨૧ ૧૩૯૮૨ ૧૯૩૧ ૧૫૯૩૧ સ. ૧૯૪૧ ૨૦૦૭૫ ઈ. સ. ૧૯૫૧ ૨૨૩૧૨ ઈ. સ. ૧૯૬૧ ૨૭૦૫૩ બઈ સ. ૧૭૧ 3०७४८ ઈ. સ. ૧૯૮૧ ૪. રૂ૫૧૭૮ $ $ $
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy