SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણજની ગૌરવ ગાથા નાગરી લીપીમાં લેખ વરસી ઘાટની દક્ષિણે જે સમાધી સ્થાન છે. તે સંવંત ૨૦૦૪ શાકે ૧૮૭૦ જેઠ માસે કૃષ્ણ પક્ષે ૪ શુક્રવાર તા ૧૭ સિંધી કરાંચીના ગૌસ્વામી પ્રહલાદભાથ ઉજજડ ભાથી સમાધિષ્ઠ થયા છે. (લીંગ સ્થાપના છે.) ૪. મંદિરની જમણીબાજુ બાબા વનમાળીદ્યાની સમાધી છે. જે મહંત ૧૮૫૭ના સ્વાતંત્ર સંગ્રામના વીર સૈનિક હતા. પ થી ૬ ફુટ જેટલી ઉંચી કાયા, પહેલવાની શરીરના પ્રભાવશાળી મહંતને અત્યારના ઘણુ વડીલેએ દીઠેલા, તેમના દર્શન કરેલા, તેમનું મરણ સવંત ૧૯૮૦માં થયેલું. સ્વાતંત્ર્ય સંગ્રામના ઈ. સ. ૧૮૫૭ના સ્વાતંત્ર સૈનિક. એઓને નિષ્ફળતા મળતાં ભૂગર્ભમાં ચાલ્યા ગયા, જટાધારી બની પ્રભુનાં ચરણોમાં જીવન સમર્પિત કરેલ. તે મહારાજશ્રી ક્ષત્રિય હતા. સત્તાવાળી વિરતાભરી વાતે જરૂર કરતા. તેમના સમાધી સ્થાન પાસે એક એરી પાસે હનુમાનજીની મૂર્તિ પહેલાં હતી, તે તેમની દેરી પાસે સ્થાપિત કરી છે. (આ વાત ડબલ થઈ તે એ રાખી છે.) મૂળ : " કલ્યાણદાસ, સુંદરદાસ, ગંગાદાસ, વનમાળીદાસ રામકૃષ્ણ ગીરધારીદાસ (હાલ છે) આસપાસના જોવા જાણવા લાયક સ્થળ: તેરણ: ઉ. અ. ૨૨ ૫૮, ૭૨ ૫૯ પૂ. રે. કિવદંતી કે રૂપાલથી એક ભાઈ કાળીદાસ પટેલ અહીં આવેલા અને તેરણ બાંધી વસવાટ કરેલો. ત્યારથી તેરણા નામ કહેવાયું. (૮૦૦ વર્ષ પહેલાં) આ ગામમાં પરમ ભક્ત શ્રી રણછોડલાલ થઈ ગયા. કહેવાય છે કે દિવાળીને સમય હતો અને મૃત્યુની તૈયારી થઈ. તેમણે યમદૂતોને દિવાળી બાદ આવવા જણાવી મૃત્યુને ભાવેલ. અહીં રણછોડજીનું મંદિર છે. ત્યાં સગવડ સારી છે. વ્યવસ્થા ભગતના કુટુંબના જ માણસે કરે છે. શ્રીરણછોડજી ભગતની ટેપી અને તેમના કેટલેક સામાન અહીં જોવા મળે છે. જીજ્ઞાસુએ વધુ જાણવા “રણછોડજી ભગતની વાણી” નામની તેમના ભજનની પુસ્તિકા વાંચવી. પૂ. ગાંધીજી આ ગામમાં પધાર્યા ત્યારે તેને તેરણગઢ જણાવેલ. પૂ. રણછોડજી ભગતને સમય સંવત ૧૮૦૯ લગભગને. તે સમયે આ ખડાલ ઠાકર સાહેબના તાબાનું ગામ હતું. એક વખત ભગત પૂજન વિધિમાં હતાં, ત્યારે કઈબ્રાહ્મણ ગૌરીબહેન તેમને ત્યાં ઘરેણાંને ડાબલે મૂકી ગયેલાં. જે પશિના એક સૈનીએ તરત જ ઉઠાવી લઈ સંતાડી દીધેલ. એ ડાબલે બાઈએ પાછ માંગતા નહિ મળતાં બાઈએ ત્યાં ખડાલ ઠાકરને જણાવતાં ભગતને રાજની ડેલીમાં બેસાડયા, પણ ઠાકુરને વણિકના
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy