________________
(6)
(૩) નિંદા – પિતાના અવગુણેને બીજાને કહેવા જેથી પિતાના
અવગુણ માટે અને વિદ્યમાન ગુણેનું અભિમાન ન થાય. (૪) ગહ– પિતાના આત્માનુભવથી છુટવું તે ગહો છે. અથવા
પિતાના અવગુણની નિંદા પોતાના મનમાં કરવી જેથી ઉન્નતિ કરવાને પિતાને ઉત્સાહ વધે. ઉપશમ - નિશ્ચયથી પિતાના આત્માની શાન્તિને પ્રકાશ રાખવો તે ઉપશમ ભાવ છે અને વ્યવહારથી ક્રોધાદિ ભાવોની મંદતા રાખી ક્ષમાદિ ભાવોની વૃદ્ધિને અભ્યાસ રાખ. ભક્તિ- નિશ્ચયથી પિતાના આત્માની આરાધના કરવી અને વ્યવહારથી અરિહંતાદિ પાંચ પરમેષ્ટિ અને જિનવાણી
આદિ પૂજનીય પદાર્થોની આરાધના કરવી. (૭) વાત્સલ્ય - નિશ્ચયથી પિતાના આત્માને પ્રેમ કરો અને
વ્યવહારથી સાધમી બંધુઓથી સ્ત્રી પુત્રાદિથી વત્સ સમાન પ્રેમ રાખવે, તેઓની સેવા કરવી. અનકમ્પા - નિશ્ચયથી પિતાના આત્માના વૈરી એવા રાગાદિ ભાવથી બચાવી દયા કરવી અને વ્યવહારથી પ્રાણું માત્ર ઉપર દયા રાખવી, તેઓના દુઃખેને મટાડવાની ભાવના રાખવી.
શ્રીમાન પં. બનારસીદાસજીએ નાટક સમયસારમાં સમ્યકત્વનું સ્વરૂપ, સમ્યક્ત્વના ચિન્હ, સમ્યક્ત્વનાં આઠગુણ,