________________
પહેલો ભેદ સ્વજાતિ ઉપ૦ અ વ્ય નય બીજે વિજાતિ ઉપર અ ચર નય ત્રીજે સ્વજાતિ વિજાતિ ઉપ૦ અ વ્ય૦ નય છે.
દૃષ્ટાંત - સ્ત્રી પુત્રાદિ મારાં છે. તે જીવની સ્વજાતિમાં માન્યતા કરવામાં આવી છે. તે ખરેખર જુઠી છે તેથી તે ઉપચરિત છે. વસ્ત્રાભૂષણ સુવર્ણ રત્નાદિ મારાં છે તેમ કહેવું તે વિજાતિમાં ઉપચરિત છે. દેશ, રાજ્ય, દુર્ગ આદિ મારાં છે, તેમ કહેવું તે સવજાતિ વિજાતિ મિશ્ર ઉપચરિત છે. વિશેષાર્થ- જેને અભેદરૂપ વિષય છે તેને નિશ્ચયનય કહે છે અને જેને ભેદરૂપ વિષય છે તેને વ્યવહારનચ કહે છે. નિશ્ચયનયના બે ભેદ છે (૧) શનિશ્ચયનય અને (૨) અશુધિ. નિશ્ચયનય છે. તેમાં જે નિરુપાધિક ગુણગુણીને અભેદરુપ ગ્રહણ કરે તેને શુદ્ધ નિશ્ચયનય કહે છે. જેમકે – જીવ કેવળ જ્ઞાનસ્વરૂપ છે. અને જે સંપાધિક ગુણગુણને અભેદરૂપ ગ્રહણ કરે તેને અશુધિ નિશ્ચયનય કહે છે. જેમકે – જીવ મતિજ્ઞાન સ્વરૂપ છે.
વ્યવહારનયના બે ભેદ છે એક સદભૂતવ્યવહારનય અને બીજે અસદ્દભૂતવ્યવહારનય છે તેમાં જે એક પદાર્થમાં ગુગગુણને ભેદરૂપ ગ્રહણ કરે છે તેને સદ્ભુત વ્યવહારનય કહે છે. તેના બે ભેદ છે –એક ઉપચરિતસદભૂત વ્યવહારનય અને બીજી અનુપચરિતસદભૂત વ્યવહારનય છે. જે સેવાધિક ગુણગુણીને ભેદરૂપ ગ્રહણ કરે છે તેને ઉપચરિતસદભૂત.