________________
પ
વિજાતિ. અ. વ્ય. નય નું આત્મામાં છે તેમ છતાં જ્ઞાનને કહેવું તેને સ્વાતિ, વિજાતિ. કહે છે.
કથન છે. (૩) ખરેખર જ્ઞાન, જીવ, અજીવ શેયમાં છે એમ અસ. ૫. નય નું કથન
વિજાતિ અસદ્ભૂત વ્યવહારનય ના નવ ભેદ છે (૧) દ્રવ્યમાં દ્રશ્યના સમારોપ (૨) દ્રવ્યમાં ગુણુના આશપ (૩) દ્રવ્યમાં પર્યાયને આપ (૪) ગુણુમાં ગુણના આરાપ (૫) ગુણુમાં દ્રવ્યના આરેાપ (૬) ગુણમાં પર્યાયના આરેાપ (૭) પાચમાં પોયગ આરોપ (૮) પર્યાયમાં ગુણના આરાપ (૯) પાચમાં દ્રવ્યના આરેાપ કરવા એમ નવ ભેદ થાય છે.
જેમકે:- ચંદ્રના બિમ્બને ચન્દ્ર કહેવા તે સ્વજાતિ પર્યાયમાં સ્વજાતિને આરેાપ કહેવાય, મતિજ્ઞાનને મૂતિ ક કહેવું તે વિજાતિ ગુણમાં વિજાતિ ગુણના આરેાપ, જ્ઞાનનેા વિષય છત્ર · અજીવને જ્ઞાન કહેવું તેમાં સજાતિ વિજાતિ દ્રવ્યમાં, સજાતિ વિજાતિ ગુણના આરેપ, પરમાણુને બહુપ્રદેશી કહેવા ત્યાં સ્વજાતિદ્રવ્યમાં સજાતિ વિભાવપર્યાયના આરેાપ, જ્ઞાનને જીવ કહેવા તે સ્વજાતિ ગુણમાં દ્રવ્યના આરાપ, સમ્યક્ત્વગુણુ હાવા છતાં તેમાં પર્યાયને આરોપ કરી ગુણુના વ્યવહાર કરવા, સમ્યગ્દર્શનની પર્યાયમાં ગુણને આરેાપ કરવા, સિદ્ધપર્યાયને દ્રવ્યમાં આપ કરવા, મતિજ્ઞાનાદિ પર્યાયમાં જ્ઞાનાદિ પર્યાયના આરાપ કરવા, એમ જાણવું.
(૩) ઉપચારતાસાતવ્યવહારનયના ત્રણ ભેદ છે :