________________
પા
વ્યવહારનય કહે છે જેમકે:- જીવના મતિજ્ઞાનાદિ ગુણ છે. અને : જે નિરુપાધિક ગુણુ ગુણીને ભેદરૂપ ગ્રહણ છે તેને અનુપતિસદ્દભૂત વ્યવહારનય કહે છે. જેમકે:- જીવના કેવળજ્ઞાનાદિ ગુણ છે. જે ભિન્ન પદાર્થ ને અભેદરૂપ ગ્રહણ કરે છે તેને અસદૂભૂત વ્યવહારનય કહે છે. તેના બે ભેદ છે. એક ઉપચરતાસભૃત વ્યવહારનય અને બીજો અનુપચરતાસ ભૂત વ્યવહારનય. તેમાં જે સંશ્લેષ રહિત વસ્તુને અભેદ્યરૂપ ગ્રહણ કરે તેને ઉપરિતાસભૃત વ્યવહારનય કહે છે. જેમકે:-વસ્ત્રાદિ (નાક) મારાં છે. અને જે સંદ્વેષ રહિત વસ્તુને અલેપ ગ્રહણ કરે છે તેને અનુપરિતાસ ભૂત વ્યવહારનય કહે છે. જેમકે:- શરીર (ક) મારૂં છે.
જોકે ઉપરના છ ભેદ કેાઇ આચાયે અધ્યાત્મ સંબધમાં સ'ક્ષેપથી કહેલ છે. પણ તે છ ભેદ શુદ્ધનિશ્ચયનય ભેદ વિકલ્પ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિ ક નયમાં તથા અશુદ્ધ નિશ્ચયનય કપાધિ સાપેક્ષ અશુધ્ધદ્રવ્યાર્થિક નયમાં ગર્ભિત છે. ઉપરિત સદ્ભૂત વ્યવહાર નય તે અશુદ્ધ સદ્ભૂત વ્યવહાર નયમાં અને અનુપરિત સદ્ભૂત વ્યવહાર નય તે શુધ્ધ સદ્ભૂત વ્યવહાર નય માં ગતિ છે. વળી અનુપચિરત અને ઉપરિત સદ્ભૂત વ્યવહારનય ખન્ને ઉપચરિત ( ઉપરિતાસદ્ભૂત ) વ્યવહાર નય માં ગર્ભિત છે, એમ જાણવું. (વિશેષ જૈનસિદ્ધાન્ત દર્પણ પૃષ્ટ ૩૫, સર્વાર્થ સિદ્ધિ, આલાપપદ્ધતિ, નયચક્ર, યંધવલ અને ધવલખંડ પૃષ્ટ ૮૪–૯૦ માં જોવું)