________________
ધરલ
प्राज्ञः प्राप्त समस्त शास्त्रहृदयः प्रव्यक्त लोकस्थितिः । प्रास्ताशः प्रतिभापरः प्रशमवान् प्रागेवदृष्टोत्तरः । प्रायः प्रश्नसहः प्रभुः परमनोहारी परानिन्दया । बूयाद्धर्मकथां गणी गुणनिधिः प्रस्पष्टमिष्टाक्षर ॥४९१॥
અ:- જે તીક્ષ્ણ બુદ્ધિના ધારક હાય, સમ્પૂર્ણ શાસ્ત્રોના રહસ્યને જાણવાવાળા હાય, લેાક મર્યાદાને જાણવાવાળા હાય, આશા રહિત હાય, નવી નવી યુકિતએથી વિચાર સંભળાવવાવાળા હાય, પ્રતિભાયુકત હાય, શાન્ત હાય પ્રશ્ન કરવા પહેલા પ્રશ્નને ઉત્તર જાણવાવાળા હાય, શ્રોતાએથી ઊંચા હાય, પ્રભાવયુકત હાય, શ્રોતાઓના ચિત્તને આકર્ષિત કરવાવાળા હાય, પાતે સ્વય અનિંદ્ય હાય અને ખીજાની નિંદા કરતા ન હોય, શ્રોતાગણના નાયક હાય, અનેક ઉત્તમ ગુણાના ધારણ કરવાવાળા હાય અને સ્પષ્ટ તથા મીઠા શબ્દ એલવાવાળા હાય, તે જ વકતા ઉપદેશક થઈ શકે છે.
د
श्रुतमविकलं शुद्धा वृत्तिः परप्रतिबोधने । परिणतिरुरुद्योगो मार्गप्रवर्तनसद्धिधौ । बुधनुतिरनुत्सेको लोकज्ञता मृदुताऽस्पृहा । यतिपतिगुणा यस्मिन्नन्ये च सोस्तु गुरुः सताम् ||४९२॥
અર્થ :- જેને શાસ્રનું પૂર્ણજ્ઞાન હાય, જેની મન, વચન, કાય સબંધી સારી પ્રવૃત્તિએ શુદ્ધ હાય, બીજાના ઉદ્ધાર કરવાવાળા હાય, પેાતાનું કર્તવ્ય સમજી મીંજા જીવાને શિક્ષા દેવામાં તસર