________________
૫૮
જિનલિંગ ધારણ કરી રત્નત્રયની પૂર્ણતા થતાં નિવાણની પ્રાપ્તિ થાય છે. તેથી સ્વાધ્યાય જેવું મહાન તપ ન કોઈ થયું ન થશે. ( જુવ ભગવતી આરાધના પૃષ્ઠ ૪૯, મૂલાચાર પૃષ્ઠ ૩૪૬, રયણસાર ગાથા ૫-૬ આદિ ગ્રંથમાં આચાર્યોને આધારે મળે છે )
વતાનું લક્ષણ समदमधरबहुणाणी सहुहितलोकोयभाववेत्ताये। पिच्छिखिमय वियरायोसिसहितइच्छोय एवगुरुपूजो ॥४९॥ અર્થ-સમતાવાન, ઈન્દ્રિયને જીતવાવાળે, વૈર્યવાન, દઢશ્રદ્ધાની, વિશેષજ્ઞાની, બધાઓનું હિત ચાહવાવાળો, લોકિકકલાને જાણનાર, પ્રશ્નનો ક્ષમાથી ઉત્તર આપવાવાળે, વીતરાગી, શિખ્યાની ભલી ગતિને વાંછક એવા લક્ષણથી ગુરુપદ અથવા વક્તાના ગુણ જાણવા. ભાવાર્થ:- ક્ષમાવાન, શાન્તસ્વભાવ, વિષયભેગનેત્યાગી, ઘણુશાસ્ત્રોને જાણનાર દૃઢ શ્રદ્ધાવાન, બધાનું ભલું ઈચ્છવાવાળે, એકદેશ, સર્વદેશ વીતરાગી હય, શિનું ભલું કેમ થાય તે સત્ય ઉપદેશ આપનાર, લોભી, માની, પિતાની પૂજા પ્રતિષ્ઠાવાળા ન હોય, માયાચારી, અભિમાની, સ્વાથી ન હોય, વ્યવહાર, નિશ્ચયથી મેક્ષમાર્ગને શ્રોતાઓની ગ્યતા પ્રમાણે ઉપદેશ આપવાવાળો હોય તેજ વકતાને ગ્ય છે.