________________
૫૩૦
હોય, જિનશાસન અનુસાર નિર્દોષ પ્રવૃત્તિ કરવાને માટે સદા કટિબદ્ધ હોય, મોટા મેટા વિદ્વાને જેને આદર કરતા હોય, તથા પોતે પણ વિદ્વાને વિનય, સત્કાર, તથા પ્રેમ કરવાવાળો હેય, જેને લેકરીતિનું જ્ઞાન હય, જેનું પરિણામ કોમળ હૈય, (પતે) વાંછા રહિત હોય, એ પ્રમાણે આચાર્યપદને એગ્ય અને ઉપદેશના સાધક અનેક શ્રેષ્ઠ ગુણ જેમાં દેખવામાં આવે તે જ સપુરુષને ઉપદેશક-ગુરુ થઈ શકે છે. ભાવાર્થ- વકતામાં લેકમર્યાદાનું જાણપણું, મિષ્ટાક્ષર, અથવા મૃદુતા, આશા રહિત અથવા અપૃહા, શુદ્ધવૃત્તિ, પ્રશમવાનપૂર્ણ શ્રુતજ્ઞાન અથવા સમસ્ત શાસ્ત્ર હૃદયવેતા આદિ વિશેષણ હવા જોઈએ. તે વિના ઉપદેશનું કામ ચાલી શકે નહીં.
સુશ્રોતાઓનું લક્ષણ भव्याकिं कुशलं ममेति विमृशन् दुखाभृशं भीतिमान् । सौख्यैषी श्रवणादिबुद्धिविभवः श्रुत्वाविचार्य स्फुटम् । धर्म शर्मकरं दयागुणमयं युकत्यागमाभ्यां स्थितं । गृहन् धर्मकथा श्रुतावधिकृतः शास्यो निरस्ताग्रह : ॥४९३॥ અર્થ- જેને ભાવી મેક્ષસુખની પ્રાપ્તિ અવશ્ય થવાની છે. મારા માટે કલ્યાણકારી શું છે એવો જે વિચાર કરી રહ્યો હોય, સંસાર સંબંધી નરકાદિના દુઃખથી અત્યંત ભયભીત થયેલ હોય, આગળમાં સુખી થવા માંગતા હોય, ધર્મશ્રવણની તીવ્ર ઈચ્છા (રુચિ) જેને ઉત્પન્ન થઈ હોય, સાંભળેલ વિષયને ધારણ કરવાની