________________
અથર- જે મુનિ દર્શન, અને જ્ઞાન સહિત મોક્ષને માર્ગરૂપ યદાશુદ્ધ ચારિત્રને સાધે છે તે સાધુ પરમેષ્ટિ છે તેને નમસ્કાર છે (વિશેષ ખુલાસે બૃહદ્રવ્ય સંગ્રહ ગાથા ૫૪ થી જાણવું)
ગુરના અઠાવીશ મૂળ ગુણ व्रतसमितीन्द्रियरोधो लोचावश्यकमचेलमन्सानम् ।। क्षितिशयनमदन्तधावनं स्थितिभोजनमेकभक्तं च ॥४७८॥ અર્થ- વ્રત, સમિતિ, ઈન્દ્રિયરોધ, લેચ, આવશ્યક, અલપણ, અનાન, ક્ષિતિશયન, અદંતધાવન, ઉભાં ઊભાં લેજન, એક વખત આહાર, આ ખરેખર શ્રમણના મૂળ ગુણે જિનવરો એ કહ્યા છે. તેમાં પ્રમત્ત થવાથી શ્રમણ છેદેપસ્થાપક થાય છે. ભાવાર્થ- પાંચત, અહિંસા, સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગરૂપ મહાવત છે.) પાંચ સમિતિ, (ઈર્યા, ભાષા, એષણ, આદાન નિક્ષેપણ, પ્રતિષ્ટાપના-ઉત્સર્ગ સમિતિ) ઇન્દ્રિયરેધ, (ચક્ષુ, કર્ણ, દ્રાણ, જીન્હા, અને સ્પર્શ ઈન્દ્રિયેને નિરોધ) લેચ, (માથુ, દાઢી અને મૂછના વાળને લાચ) આવશ્યક, (સમતા-સામાયિક, સ્તુતિ, વંદના, પ્રતિકમણ, પ્રત્યાખ્યાન અને કાયેત્સર્ગ એમ છ આવશ્યક ક્રિયાઓ) અચેલપણું (નગ્ન રહેવું) અનાન, (સ્નાન ન કરવું) ક્ષિતિશયન, ભૂમિ, શિલા ઉપર કરવટથી ધનુષદંડ માફક સૂવું) આદત ધવન, (દાંતનું સાફ ના કરવું) સ્થિતજન, (ઉભાં ઊભાં અને હાથમાં ભેજન કરવું) (આચારસાર અધ્યાય ૧ ગાથા ૧૬-૪૯ સુધીમાંથી વિશેષ જાણવું) .