________________
અર્થ - જન્મ સમયના રૂપ જેવા રૂપવાળું, માથાના અને દાઢી મૂછના વાળને વેચ કરાયેલું, શુદ્ધ (અકિંચન) હિંસાદિથી રહિત અને શરીરની સજાવટ વિનાનું એવું મુનિનું બહિરંગ લિગ (૩૫) હોય છે.
આચાર્યનું સ્વરૂપ दहधम्मो तपबारह आवसिसह पण्णाचार तीएगुती । इणछत्तीस गुणजुत्तो सूरोजगपूज्जहोइ मुणणाहो ॥४७५॥ અર્થ - દશધર્મ, ભારતપ, આવશ્યક, પંચાચાર, ત્રણ ગુપ્તિ એમ મળી છત્રીસ ગુણ આચાર્યના છે (બૃહદ્રવ્ય સંગ્રહ ગાથા (૫૨)માંથી વિશેષ જાણવું) . .
" ઉપાધ્યાયનું સ્વરૂપ : अंग अकादश जुत्तो चउदह पूवाय णाण संजुत्तो। सो उवझाओ अप्पा गुणवीसाय पण सहिओ । ४७६॥ અર્થ- અગિઆર અંગ, ચૌદપૂર્વનું જ્ઞાન છે એવા પચીસ ગુણ યુકત ઉપાધ્યાયજી હોય છે એમ સંક્ષેપથી જાણે. (વિશેષ બૃહદ્રવ્ય સંગ્રહ ગ્રંથની ગાથા ૫૩ થી જાણવું)
| મુનિનું સ્વરૂપ दर्शनशानसमनं मार्ग मोक्षस्य यः हि चारित्रम् । साधयति नित्यशुद्धं साधुः सः मुनिः नमः तस्मै ॥४७७॥