________________
૫૧૩
પંચાચારનું સ્વરૂપ, दर्शनज्ञानचारित्रतपोवीर्यविशेषतः । पंचमेदांचिताचारे तावदाद्यो निगद्यते ॥४७९॥ અર્થ - દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર એમ પાંચ પ્રકારના આચારેને મુનીશ્વરે પાલન
માતાથી પ્રત પાંચ ચોર્ય, પ્રાયશ્ચિત
ભાવાર્થ- દર્શનાચારના આઠ ભેદ છે નિતિત્વ, નિ:કાંક્ષિતત્વ, નિર્વિચિકિત્સત્વ, નિર્મૂઢદષ્ટિવ, ઉપવૃંહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના) જ્ઞાનાચારના આઠ ભેદ છે. (શબ્દાચાર, અર્થાચાર, ઉભયાચાર કાલાચાર, વિનયાચાર, ઉપધાનાચાર, બહમાનાચાર અને અનિવાચાર) ચારિત્રાચારના તેર ભેદ છે, (પાંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ) તપાચારના બાર ભેદ છે. (અનશન, અવમૌદર્ય, વૃતિ પરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિકતશય્યાશન, કાયલેશ, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ) અને વીર્યાચાર એમ પંચાચારનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. વિશેષ પુરુષાર્થસિદ્ધયુપાય પૃષ્ઠ ૨૮ આચારસાર, મૂલાચાર, ભગવતી આરાધના બૃહદ્રવ્ય સંગ્રહ પૃષ્ઠ ૧૫૮ થી જાણવું)
દશ ધર્મનું સ્વરૂપ धर्मः सेव्यः क्षान्तिप॑दुत्वमृजुता च शौचमथ सत्यम् ।... आकिश्चन्यं बल त्यागश्च तपश्च संयमश्वेति ॥४८०॥ .