SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ફાર સંચાગ રહિત- એવા પાંચ ભાવરૂપ દેખે છે તેને, હું શિષ્ય ? તું યુદ્ધનય જાણ્યુ. ટીકા :- નિશ્ચયથી અખદ્ધ, અસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુકત એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધનય છે, અને એ અનુભૂતિ આત્મા જ છે; એ રીતે આત્મા એકજ પ્રકાશમાન છે. (શુદ્ધ ન કહા યા આત્માની અનુભૂતિ કહા યા આત્મા કહા એકજ છે, જુદાં નથી. ) અહીં શિષ્ય પૂછે છે કે જેવા ઉપર કહ્યો તેવા આત્માની અનુભૂતિ કેમ થઇ શકે ? તેનું સમાધાન :- મસ્ક્રેપ્રુષ્ટત્વ આદિ ભાવા અભૂતાર્થ હાવાથી એ અનુભૂતિ થઈ શકે છે. આ વાતને દૃષ્ટાંતથી પ્રગટ કરવામાં આવે છે : જેમ કમલિનીનું પત્ર જળમાં ડુબેલુ હાય તેના જળથી સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં જળથી સ્પર્શવાપ સૂતા છે--સત્યાય છે, તે પણ જળથી જરાય નહિ સ્પર્શાવા યેાગ્ય એવા કમલિની-પત્રનાં સ્વભાવની સમીપ જઇને અનુભવ કરતાં જળથી સ્પર્શાવાપણું અભૂતા છે અસત્યાર્થ છે; એવી રીતે આત્માને, અનાદિ પુદ્ગલ કર્મથી ધાવા—સ્પર્શવા રૂપ અવસ્થાથી અનુભવ કરતાં અદ્ધ-પૃષ્ટપણું ભૂતા છે—સત્યાર્થ છે, તેાપણ પુદ્ગલથી જરાય નહિ સ્પર્શીવા ચેાગ્ય એવા આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં ખદ્ધ-પૃષ્ટપણુ· અભૂતા છે—અસત્યા છે. વળી, જેમ માટીનાં, ઢાંકણું, ઘડા, ઝારી, શમપાત્ર આદિ પર્યાાંથી અનુભવ કરતાં અન્યપણુ ભૂતા છેસત્યાર્થ છે તે પણ સત: અસ્ખલિત (સ` પર્યાય ભેદોથી જરાય ભેદ રૂપ નહિ થતાં એવા) એક માટીના સ્વભાવની સમીપ જઈને
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy