________________
અસંખ્ય છે, પરંતુ જે પુરુષ નિત્ય પરમાનન્દના સમુદ્રને સાક્ષાત્ અનુભવગોચર કરીને સંસારના ભ્રમને તત્કાલ ઘર કરી નાખે છે, તે મહાભાગ્યવંત સમ્યગ્દષ્ટિ આત્માઓ આ પૃથ્વી પર દુલભ છે. અર્થાત્ ઘણા થડા છે. विद्वन्मान्यतया सदस्यति तरामुदंड पारडम्बराः। शृंगारादिरसैः प्रमोदजनक व्याख्याममातन्वते ॥ ये से च पति सन्म सन्ति बहवो व्यामोह विस्तारिणो । येभ्यस्तत्परमात्मतत्व विषयंज्ञानं तु ते दुर्लभाः ॥१३॥ અર્થ-પિતાના અંતરંગ અભિમાન પરિણામથી વિદ્વાન શૃંગારાદિ નવરસ સહિત, અન્ય જિનેના મનમાં હર્ષ ઉત્પન્ન કરનાર, નાના પ્રકારનાં વ્યાખ્યાનેને કહેવાવાળા તથા સભામાં વ્યર્થ વચનના આડંબરને ધારણ કરવાવાળા અને મનુષ્યને સન્માર્ગથી (પરમાર્થ માર્ગથી) ભૂલાવવાવાળા (ભ્રષ્ટ કરવાવાળા) પુરુષ સંસારમાં ઘરેઘર ઘણું મળશે. પરંતુ પરમાત્મતત્વના જ્ઞાનને આપવાવાળા મનુષ્ય મળવા બહુજ કઠિન છે–અર્થાત મળવા દુર્લભ છે.
कालत्रये बहिरवस्थितजातवर्षा । • शीतातप प्रमुख संघटितोग्रदुःखे ॥
आत्म प्रबोध विकले सकलोऽपि काय । क्लेशो वृथा वृत्ति रिवोज्झिशालिवने ॥१३५॥ અર્થ- જે મુનિ પિતાના શુદ્ધાત્મજ્ઞાનની જરા પણ પરવા કર્યા વિના અર્થાત આત્મજ્ઞાન તરફ જરાપણુ લક્ષ (ઉપયોગ)