________________
રાખ્યા વિના બાહ્ય ભાવમાં રહી, વર્ષા, શીત, ગરમી ત્રણેકાલમાં ઉત્પન્ન થએલ દુઃખેને સહન કરે છે તે મુનિનું, એ પ્રકારનાં દુખને સહન કરવું નિરર્થક છે. અને નિષ્ફળ છે જેમકે શાલિધાન્યને ખેતરમાંથી લણી લીધા પછી ખેતરને ફરતી મોટી મજબૂત વાડ કરવી નકામી છે. માટે મુનિએ આત્મજ્ઞાન તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ.
अभ्यस्यतान्तरशं किमुलोक भक्त्या। भोहं कृशीकुरुत किं वपुषा कृशेन ॥ एतद् द्वयं यदि न कि बहुभिर्नियोगः । છેજિં ધિામરૈ તમઃ |શરૂા
અર્થા- હે મુનિ ! જ્ઞાનાનદ્રસ્વરૂપ શુદ્ધાત્માને સતત એકાગ્ર ચિત્તથી અનુભવ કરે લેકેને રીઝાવવાને માટે (રંજન કરવાને માટે) જરાપણ પ્રયત્ન ન કરો તથા મેહને કૃશ કરો. શરીરને કૃશ કરવામાં કાંઈ લાભ નથી. જ્યાં સુધી તમે મને વાતોને નહિ કરો ત્યાં સુધી તમારા યમ (જીવન પર્યત ત્યાગ) નિયમ (અમુક વખત સુધી ત્યાગ) પણ વ્યર્થ જ છે.
ભાવાર્થ- જ્યાં સુધી જ્ઞાનાનન્દસ્વરૂપ શુદ્ધાત્માનો અનુભવ કરવામાં નહિ આવે ત્યાં સુધી બાામાં ગમે તેટલા ભારી યમ, નિયમ, ઉપવાસ, તપ આદિ કરે: પરંતુ તે સર્વે તમારા વ્યર્થ છે. સર્વથી પહેલા તમારે જ્ઞાનાનન્દ સ્વરૂપ શુદ્ધાત્માને અનુભવ કર જોઈએ, પછી આ વાત ઉપર ધ્યાન આપવું જોઈએ.