SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ અર્થ- આ જગતમાં પ્રચૂર વચનેથી (વ્યાખ્યાનેથી) અમર્યાદિત પ્રતાપની રાશિરૂપ પરમાત્માની વાર્તાને વિસ્તાર કરવાવાળા કરોડે વિદ્વાને શું નથી હોતા અવશ્ય હાય જ છે! પરંતુ તે પરબ્રહ્મસ્વરૂપ અમૃતના સમુદ્રમાં મગ્ન (લીન) થઈ સંસારથી ઉત્પન્ન થયેલ સંતાપને નાશ કરવાવાળા જગતમાં ત્રણ અથવા ચાર જ હોય છે, અથવા નથી પણ હતા. ભાવાર્થ- પરમાત્માના સ્વરૂપની કથનીને વિસ્તારરૂપથી કહેવાવાળ તે જગતમાં અનેક વિદ્વાન હોય છે, પરંતુ પરમાત્મસ્વરૂપમાં લીન થવાવાળા વિરલા જ હોય છે. અહીં ત્રણ ચાર કહેવાથી વિરલ (થોડા) જાણવા એક ક્ષેત્રમાં ત્રણ ચારથી વધારે સાથે ન હોય અને બધી જગ્યાના ભેગા થતા વધારે ન હોય પણ ઓછા હોય, તેમ જાણવું. (સંખ્યાને નિયમ સમજી લે ઉચિત નથી.) दृश्यन्तेभुवि किं न तेऽल्पमतयः संख्याव्यतीताश्चिरम् ।। ये लीला परमेष्टिनो निजनिजैस्तन्वन्ति वाग्भिः परम् ॥ तं साक्षादनुभूय नित्यपरमानन्दाम्बुराशिं पुनयें । जन्म भ्रम मुत्सृजन्ति सहसा धन्यास्तु ते दुले भाः ॥१३३॥ અર્થ- જે મનુષ્ય પોતાના અનેક વચનના આડંબથી, કેવલ અનુભવ વિના, પરમેષ્ઠિના સ્વરૂપથી ઘણુ કાલપર્યન્ત લીલાગુણાનુવાદને વિસ્તાર કરે છે, એવા અલ્પમતિ સંસારમાં શું સંખ્યા રહિત દેખવામાં નથી આવતા? અર્થાત એવા છે
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy