SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. જૈન શાસનની અદ્વિતીય વિશિષ્ટતા [૧૩ કાળીયા સાથે માળીયા ધાય તો શું થાય? એક વાર એક માણસ પૈશાખ કરવા એંઠે. વાયરા વાયા. નળીયું ખસ્યુ, નીચે પડયું ને તેને વાગ્યુ. તે શું ભગવાને કર્યું ? ભૂંડામાં ભગવાનને રાખો તે તે વાત જુદી. કાળીયા સાથે ધોળીયા બાંધે તેા શરીરને વાન ન પકડે પણ સાન પકડે. તેમ અનૈનાના પરિચયમાં આવ્યા. તેમાં જૈનપણું નથી છેડયું, પણ તેની સાનમાં ગયા. તમારે ઘેર છેકરી જન્મ્યા. અખંડ સૌભાગ્યવતીએ પુત્રરત્નને જન્મ આપ્યા. તેનાં લગ્ન લખેા ત્યારેપણુ ચિર જીવી ભાઈ ફલાણાનાં લગ્નના અમે નિરધાર કર્યો છે.' એમ લખા ! જ્યારે કાળેતરી (મેલા) લખા ત્યારે ‘ફલાણાભાઈ દેવગત થયા છે, લખતાં કલમ ક૨ે છે, બાયડી નાની છે, નાના છેકરાં નિરાધાર છે; પરમેશ્વરને ગમ્યુ તે ખરુ...!' એ કેવી વિચિત્રતા ? જન્મમાં અને લગ્નમાં પરમેશ્વરને ન ગાઢન્યા પણ મર્યા ત્યારે પરમેશ્વરને ગમ્યુ તે ખરુ ! પરમેશ્વરને કયાં ગોઠવ્યેા ? પરમેશ્વર શરીરધારી હાય તે તમારું કાર્યં શું ન કરે ? બદનક્ષી કરી તે શુ કરે ? અજૈનને ત્યાં કરો જન્મે, ત્યારે કાઇક જીવ પુણ્યના ઉદયવાળા થએલા તે ભોગવવા માટે અવતર્યું છે, તેમ લખ્યું ! જ્યારે જૈનપણાના કાગળ કેવા હાય ? પુણ્યદયે મનુષ્યપણું પામ્યા, પણ અવિરતિ કર્માંના ઉદય છે, જેથી વિરતિ કરી શકતો નથી, એમજ લખે ને ? પરણવામાં પણ માહના ઉદયને લીધે સંસારમાં ઉતરવાનું થાય છે; તેમ કાત્રીમાં લખેને ? તેમ લખ્યું ? જૈનધમ માનનારાને અંગે તમારે શું લખવું જોઇએ ? માતા, પિતા, પુત્ર, જન્મ આપવા લેવામાં સ્વાધીન નથી. ફલાણીને કૂખે જન્મ થયા, પણ જન્મ આપ્યા છે? જન્મ આપવામાં કોઈ સ્વતંત્ર છે? ઋતુ અતુ ન્યથાનું પ્રમુ’-અનાવવાની, ન બનાવવાની કે ઉલટું કરવાની શક્તિવાળા હાય તે જ કર્તા ગણાય. માપમાં, માતામાં કે કરામાં: ત્રણેમાંથી એકેયમાં એ સામર્થ્ય છે ? પરણાવવામાં તેના પરસ્પરના સંબંધ હોય તો જ સંબંધ થાય.
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy