SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪] દેશના મહિમા ન ધાર્યાં જમાઈ કે કન્યા મળી જાય છે ? તો પછી-અમે. લગ્ન નિરધાર્યાં છે, તે કઈ રીતે ? આ બધાં અપલક્ષણા કોના ઘરમાંથી શીખ્યા ? કહા કે અન્યમતવાળા પાસેથી શૌખ્યા. તમે દેરાસરે ઉપાશ્રયે જાવ છે પણ જૈનના સંસ્કાર ભૂંસી નાંખ્યા. છે, જૈનત્વ કયાં ! જન્મનારો--ભાગ્યના ઉદયવાળા તેથી અહી આવ્યા છે, તે વિચારમાં આવ્યું ? પરણવાનું મહામહનીને લીધે થાય છે, તે લખ્યું ? મરણુ વખતે પણ ‘આયુષ્ય પૂરુ થાય તે જ મરે છે, આયુ ખાંધ્યું. તેટલું જ ભોગવ્યું.’ દરેકનાં કર્યાં દરેકને ભાગવવાં જ પડે છે, એ મથાળાની હુડીમાં વગર લીધા ભાગવવા પડે પણ કર્મોમાં તો કરેલાં જ ભોગવવા પડે છે, આયુ ટૂં... આંધેલું તેટલું જ ભોગવ્યુ, તેમાં સ્નેહીએ કેઈપણુ બચાવ કરનાર નથી. અશરણુ ભાવના મગજમાં જાગૃત રહેવી જોઈએ,' આવુ' લખાયું ? નિરાધારપણું' મગજમાં નથી આવતુ ? આપણે પણ તેમાં જ છીએ. જીવમાત્રને નિરાધારપણું છે. કોઈ સ ંબંધી આધારવાળા થવાના જ નથી. ઊગતા ચાંદને દુનિયા નમે છે. આ જીવ તેની વાસના- સ જોગ -અનુકૂળતામાં રહે તો દુનિયા તેને ખમાખમા કરે. અજૈનેાના પરિચયમાં જૈનપણું નથી છેડ્યું, પણ તેના સંગી મરણમાં મારનાર ભગવાન લખવા માંડયા. આમ અન્યમતની રીતિએ ચાલવુ ખાટું છે, છતાં તે વહેવારમાં રાખ્યું છે ! કૃષ્ણાપણુંમસ્તુ વિષ્ણુની એક અનન્ય ભગત ખાઈ વાસીદું બહાર નાંખતા કૃષ્ણાપણુમસ્તુ. એમ એલતી. એકવાર આમ વાસીદુ· નાંખતી હતી ત્યાં નારદજી નીકળ્યા. તેને ગુસ્સા ચડયા કે– મારા ભગગાનને કચરા આપે છે? ચડી રીસ, અને એ લપડાક જડી દીધી. અખંડ બ્રહ્મચારી નારદજી એ લગાવે તે ખાઈને શું થાય ? આ સ્થિતિમાં ખાઇએ જે સ્વર, શબ્દ, હૃદય ચરા નાંખતાં હતાં, તે જ સ્વરાદિએ કૃષ્ણાપણુમસ્તુ' ખેલવું
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy