________________
૮. જૈન શાસનની અદ્વિતીય વિશિષ્ટતા
[e
રૂપાની કિંમત શીખવે ત્યારે છોકરો જાણે. રૂપાની કિમત નથી સમજાવી છેકરા રૂપાની પાટ ઉપર પિશામ કરે, માતીના ઢગલા ઉપર પિશાબ કરે. તેને કઈ છે. ? તેને કંંમતનું ભૂત પેઠું નથી. કિંમતીપણાના સ`સ્કાર અને પેઠા નથી. સૈાનુ', મેાતી, ર્માણ, આટલુ કિંમતી છે! એમ એ બધુ આળખાવ્યું એટલે તેની કિ ંમત જાણી; પણ ‘હું' કેટલેા કિંમતી ? તે કોઇ એ એળખાવ્યું ?
જગતની કિંમત એાળખી, પણ પેાતાની કિંમત ઓળખી, નથી. જગતના પદાર્થોની પરીક્ષા કરી. ખાટુ–મીઠું –કાળુ –ધાળુ –એ બધા ગુણાના વિચાર કર્યો. દુનિયાના પદાર્થાના, તેના ગુણ્ણાના વિચાર કર્યો પણ ‘હુ” અને તેના ગુણાના વિચાર કયારે કર્યો ?
ઉપાશ્રય–દહેરાને અદ્વિતીય ચમત્કારિક પ્રભાવ હાય તો તે જ કે-‘હુ''ના તે અણુઉકેલ કાયડા ઉકેલે છે. કારણ ? જિનેશ્વરના મંદિરમાં શુ છે? ભગવાનની મૂર્ત્તિ. વ્યવહારથી ભગવાનની મૂર્ત્તિ છે, પણ લગીર ઊંડા ઉતરે તે તે આપણા આત્માને અરીસે છે.
જૈના પણુ અવતાર અને ઈશ્વર બ ંને માને છે. અન્ય મતવાળાએ પણ તે અને માને છે. અજૈના પણુ અવતાર અને ઈશ્વર તેની માન્યતા ધરાવે છે. જૈના અવતારમાંથી ઈશ્વરની માન્યતા ધરાવે છે, ખીજાએ ઈશ્વરમાંથી અવતાર જણાવે છે. રિખવદ્રેજીના ૧૩ મે છેલ્લે ભવ, તેમજ વીરના ૨૭ મે છેલ્લે ભવ, એમ અવતાર-જન્મ જૈના માને છે, પછી તેમાંથી આવી રીતે આત્માના ગુણા ઉત્પન્ન કર્યાં. આમ ઈશ્વર થયા ત્યારે ઈશ્વરની મૂત્તિ ઊભી કરી. તારે ઈશ્વર બનવું હોય તો એમ વર્તાય. બીજા ધર્મવાળાએ દેવ કેમ થવાય ? તેવા રસ્તો મતાન્યે છે? શૈવમાં, વૈષ્ણવમાં, કુરાનમાં, બાયબલમાં દેવ થવાના રસ્તો નહી, દેવ થવાના રસ્તા બતાવનાર જૈનશાસન જ. અહીં તમે પણ દેવ થઈ શકે છે ! અરિહુ તરૂપે, સિદ્ધરૂપે પણ દેવ થઈ શકે છે. જૈનશાસન સિવાય દેવપણાને માટે છૂટ આપનાર કેકંઇપણ ધર્મ -મત નથી. જાતિ ભેદ, ૨ંગભેદ જુલમ કરનાર ગણાય તો વ્યક્તિ સ્વાતંત્ર્યમાં તો પૂછ્યુંજ શુ? કેવળ જિનેશ્વરનુ શાસન એવું છે કે જેમાં દેવ થવાની છૂટ છે
સરમુખત્યારવાળા પણુ પાતાની પાછળ અનુગામી નીમે છે. હીટલરે