SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. જડ અને ચેતન [પ૭ કહીએ છતાં ત્યાં સમ્યકત્વ શબ્દ એકલી માન્યતામાં લાગુ કરીએ છીએ માન્યતાના સમ્યફપણુ વગર જ્ઞાનનું સભ્યપણું નથી. વ્યવહાર દષ્ટિએ સમ્યક્ત્વ વગરનું જ્ઞાન તે સમ્યગ જ્ઞાન નથી. માન્યતામાં સભ્ય હોય તે જ સમ્યગજ્ઞાન. નવ રૈવેયકપણુનું-કેવળપણના તેલનું ચારિત્ર હોય તે પણ તે ચારિત્ર સમ્યગૂ નથી. પણ સમ્યકત્વ સહિત ચારિત્ર હોય તે જ સમ્યફ ચરિત્ર છે. આમ સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રપણું માન્યતાના પ્રભાવનું જ છે. આ નિશ્ચય હેવાથી માત્ર માન્યતાને જ સમ્યક્ત્વ શબ્દ લગાડે છે. શુદ્ધ પદાર્થને મનાવવાવાળું–મનુષ્યને-જીવને વિચારશીલ બનાવવા વાળું એવું સમ્યક્ત્વ. માટે થયે પછી નાગ ફરે તે તેનામાંથી માણસપણું ચાલ્યું નથી ગયું, પણ તે માણસ ન કહેવાય. તે ઢેર કરતાં પણ ગયા ! નન હેરને તરફથી દષ્ટિ ન ફેરવીએ, પણ તેના તરફથી તે દષ્ટિ જરુર ફેરવીએ. આભૂષણ, અલંકાર વગરને મનુષ્ય દષ્ટિએ દેખવા લાયક નથી સમકિત શોભે કયારે? અલંકારે, આભૂષણે હોય ત્યારે શેભે. તે માટે સમ્યક્ત્વનાં આભૂષણે કયાં? તે અગ્રે–
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy