________________
૪૪૬]
- દેશના મહિમા દર્શન નિકિતકાર ભદ્રબાહુસ્વામીજી કહે છે કે ચારિત્ર વગરનું જ્ઞાન તે જ ભાર, ચારિત્રવાળું જ્ઞાન તે ચંદનને ઉપભેગ, કારણ કે ચારિત્ર વગરના જ્ઞાનવાળે તે માત્ર જ્ઞાનને ભાર વહન કરે છે, પણ એ સદ્ગતિને ભાગી નથી. અર્થાત આ કથન સાફ સાફ જણાવી દે છે કે વાં નાળ તો થયા તે પ્રથમ શબ્દ માત્ર જ્ઞાનની સાધનતા જણાવવા માટે છે. અને તે શબ્દ તે જ્ઞાનથી વિરતિ જ જણાવે છે. તત: શબ્દથી વિરતિનું ફળ જણાવે છે. બન્ને વસ્તુનું તત્વ શું ? જ્ઞાન છે વિરતિઃ શાસકારે તે જ્ઞાનને જ્ઞાન કહેવા તૈયાર નથી, કારણ કે તો એટલે પ્રચાતામાર જ્ઞાનં=કારણું વિરતિ =કાર્ય ન થાય તે કારણ નકામું છે.
સાધ્ય સિદ્ધિ ન થાય તે તે જ્ઞાન અજ્ઞાન છે દશવૈકાલિક, આવશ્યક અને પ્રશમરતિના વાક્યથી જ્ઞાનને કારણ ગણી કંઈક ધારણુ રાખી હતી પણ વિશેષાવશ્યકકાર શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણજી આગળ વધ્યા છે. જ્ઞાનનું કાર્ય ન હોય તે જ્ઞાનને જ્ઞાન ન કહેતાં અજ્ઞાન જ કહેવું. દશવૈકાલિક, આવશ્યક તથા પ્રશમરતિકારે જ્ઞાનને કારણ ગણ્યું. ત્રણ જગ્યાએ કારણની વાત લક્ષ્યમાં રાખી કાર્યને ઉદ્ભવ કથંચિત્ થાય તે અપેક્ષાએ જ્ઞાન કહ્યું. ના જન ળેિ ત્યાં જ્ઞાની કહ્યો પણ ભાગ્યકાર જિનભદ્રગણી ક્ષમાશ્રમણ પૂર્વની ગાથા લઈને ફળસિદ્ધિ વગરના જ્ઞાનીને અજ્ઞાની કહે છે. પૂર્વમાં રહેલી ગાથા લઈને કહે છે કે જ્યાં સુધી જ્ઞાનનું ફળ આવે નહિ, ત્યાંસુધીનું જ્ઞાન તે અજ્ઞાન ગણવું. કારક સમ્યક્ત્વવાળાની અપેક્ષાએ રેચક સમ્યકત્વવાળા શ્રેણિક પ્રમુખ મિથ્યાત્વી છે. સે હાથ કાપડ ભરે છે પણ તસુ કાપડ ફાડતા નથી. કારક સમ્યક્ત્વની અપેક્ષાએ રેચક સમ્યક્ત્વવાળા મિથ્યાત્વી છે.
નિશ્ચયવાળે રે બોલે છે કે ચારિત્રને વધ થયે તે જ્ઞાનદર્શનને વધ છે જ. કાચમાં બધી સુંદરતા દેખાય તેથી તેને રત્નન કહેવાય. ભીંત કરતાં કાચ સુંદર છે. પાંજરાપોળ કરતાં અશક્તાશ્રમ એ જ છે. સર્વવિરતિરૂપ સશક્ત આશ્રમમાં ન જાય ત્યાં સુધી