________________
૫૪. જ્ઞાન, દયા ને ક્રિયા
હોવાથી કેવળ તે કષ્ટ રૂપ છે, તેવી રીતે અહીં “પઢમં નાણું” કહી શાસ્ત્રકારે ખૂલ્લા શબ્દોમાં કહે છે કે વિરતિ, વત, પચ્ચખાણ વગરનું જ્ઞાન કેવળ કટ રૂપ છે.
ત્રત વગરના જ્ઞાની અને ગધેડામાં ફરક નથી આ વાત લક્ષ્યમાં લેશે ત્યારે શાસ્ત્રકારોએ વ્રત વગરના જ્ઞાનીને ગધેડની ઉપમા આપી છે. તે કઈ અપેક્ષાએ આપી? તે સમાધાનમાં એકલા ચૂલા સળગાવનાર પણ જે રસોઈ ન કરનાર હોય તે તે મૂર્ખશિરોમણિ ગણાય અર્થાત્ અકકલ વગરના ગણાય. તેથી જ શાસ્ત્રકારો ચારિત્ર વગરના જ્ઞાનવાળાને ગધેડા જેવા જ ગણે છે. કેઈ કહશે કે આ તે તમે ચારિત્રને ચઢાવી દેવા માટે કહે છે. તે કહેવું પડશે કે ના. શાસ્ત્રમાં આ પ્રમાણે કહેવાય છે– जहा खरो चंदणभारवाही, भारस्स भागी न हु चंदणस्स ॥ एवं खु नाणी चरणेन हीणो नाणस्स भागी न हु मोक्खमुहस्स ॥१॥
જેમ ગધેડો ચંદનને ભારે વહે છે. ગધેડાને ચંદન અને બાવળમાં ફરક કર્યો લાગે? અર્થાત્ બન્ને સરખાં લાગે. ચાહે શરીર ઉપર ચંદન કે બાવળને બેજ નાખે તે તેને બને જ બેજા જ છે. જેમ ગધેડે ભલે ચંદનને ભાર વહે તે પણ તે તે બિચારે માત્ર ભારને ભેગવટો કરનાર છે, ચંદનને ભેગવટો કરનાર નથી. આવી રીતે દુનિયાનું દષ્ટાંત જણાવીને શાસ્ત્રકાર નિશ્ચયપૂર્વક કહે છે કે એ કણ? તે કહે છે કે નાણીજ્ઞાની.. જ્ઞાની જ્ઞાનને ભાર વહે છે એટલે એ પણ ધોળે ગધેડે છે. આથી જ્ઞાનનું અપમાન કે નિંદા કરતા નથી, સાધન તરીકે રહેલા જ્ઞાનની પૂજા કરીએ છીએ, પણ તેની નિંદા કરતા નથી. જેને જ્ઞાન સાધ્ય ગયું છે અને ચારિત્ર સાધ્ય ગણ્યું નથી. એના માટે આ કહેવાય છે. તેથી જર ન હm ચારિત્રે શૂન્ય એ જ્ઞાની ? ચારિત્રે શૂન્ય એ જ્ઞાની એ ચંદન વહેનાર ગધેડા જેવું જ છે. અહીં ભાર કઈ ચીજ ને ફળ કઈ ચીજ - તે સમજાવતાં નાના માળા તે જીવ જ્ઞાનરૂપી ભાગી છે.